બાજરાની રાબ

D K Vithalani
D K Vithalani @cook_22471515
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબાજરાનો લોટ
  2. જરૂર મુજબગોળ
  3. 2 ચમચીઘી
  4. 2 નંગતજ
  5. 4 - 5 નંગલવિંગ
  6. 1/2ચમચીઅજમા
  7. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગોળ સુધારી લો. પછી તજ,લવિંગ અને અજમા લઈ લો.

  2. 2

    હવે એક તપેલીમાં ઘી મૂકી દો. પછી તેમાં તજ, લવિંગ, અને અજમા નાખો એ સાંતળી જાય પછી તેમાં બાજરાનો લોટ ઉમેરો. પછી તેને એક ચમચા વડે હલાવતા રહો.

  3. 3

    ત્યાં સુધી હલાવો જ્યાં સુધી લોટ નો કલર બ્રાઉન થઈ જાય પછી તેમાં પાણી નાખો પછી થોડી વાર હલાવો હવે એમાં ગોળ નાખો પછી તેને ફરી પાછો હલાવતા રહો જરૂર પડે તો પાણી ઉમેરો.

  4. 4

    તો તૈયાર છે બાજરા ના લોટ ની રાબ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes