ગલકા ના ભજીયા (Galka Bhajiya Recipe In Gujarati)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
Vadodara

#cookpad
#cookpadgujarati
#cookpadindia
ગલકા ના શાકના ભજીયા

ગલકા ના ભજીયા (Galka Bhajiya Recipe In Gujarati)

#cookpad
#cookpadgujarati
#cookpadindia
ગલકા ના શાકના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો માટે
  1. જાડુ કુમળું ગલકું
  2. ૧ વાડકીચણાનો લોટ
  3. ૨ ચમચીચોખા નો લોટ
  4. ચપટીહળદર
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૪ ચમચીઅજમો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગલકા ને છોલીને પાતળા ગોળ સમારી લો. ત્યારબાદ તેને ધોઈ ને એક ચારણીમાં કાઢી લો.

  2. 2

    હવે ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ અને તેમાં હળદર મીઠું લાલ મરચું પાઉડર અજમો નાખીને હલાવી લો.

  3. 3

    હવે તળવા માટે એક કડાઈમાં તેલ લઈ લો. હવે ચારણી કાઢેલા ગલકા એક એક કરીને ખીરામાં ડુબાડી ને તેલમાં નાખતા જાઓ અને મીડિયમ આંચ પર તળી લો.

  4. 4

    હવે તેને ટીશ્યુ પેપર કાતો કુકિંગ નેપકિન પર કાઢી લો એટલે એનું વધારાનું તેલ નીકળી જાય અને હવે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
પર
Vadodara
My kids made me cook... love to cook for hubby and baby
વધુ વાંચો

Similar Recipes