બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો, બટાકા ને બાફી લો એ બફાઈ ત્યાંસુધી પૌવા પલાળી ને ચારણી માં કાઢી લેવા એટલે સરસ છુટા પડશે...
- 2
ત્યારપછી એક પેન માં તેલ મુકો તે ગરમ થાય એટલે રાઈ,જીરુ તતડે એટલે હિંગ નાખી લીમડો નાખવો પછી તેમાં ડુંગળી અને લીલું મરચું સાંતળી પૌવા નાખી બધા મસાલા નાખવા...
- 3
પછી તેને બરાબર ચમચા થી હલાવી ને મિક્સ કરવા, અને ગરમ સર્વ કરવા...
Similar Recipes
-
-
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
-
ચટપટા ચણા બટાકા (Chatpata Chana Bataka Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
#GA4 #Week1સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
-
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123879
ટિપ્પણીઓ