ઈડલી સંભાર (idli sambar recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને મિક્સ કરીને દલી લેવું. પછી તેમાં દહીં મીઠું અને જરૂરિયાત મુજબ પાણી નાખીને તેને પાંચથી સાત કલાક માટે પલાળી રાખવું. પછી ઈડલી બનાવતી વખતે નાના એવા એક પેનમાં તેલ મૂકી તેમાં સોડા નાખી પાણી નાંખી અને ખીરામાં નાંખી પછી તેને બે થી પાંચ મિનિટ માટે સતત એક જ સાઈડ હલાવતા રહેવું.
- 2
પછી તેના સ્ટેન્ડમાં તેલ લગાવી અને ઈડલીને મૂકવી અને ૫ થી ૭ મિનીટ માટે થવા દેવી. પાંચથી સાત મિનિટ પછી ટુથપીક થી ચેક કરી લેવી.
- 3
સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ કલાક માટે પલાળી લેવી પછી એક પેનમાં તેલ મૂકી તેમાં ઉપર દર્શાવેલ બધાજ મસાલાને બેથી ત્રણ મિનિટ માટે ધીમે ધીમે શેકતા જવા. મસાલા શેકાય જાય ત્યાર બાદ તેને ઠંડા થઈ જાય પછી તેની જરૂર મુજબ પાણી નાખી એને મીક્સરમાં એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.
- 4
પછી કુકર માં તેલ મૂકી તેમાં 1 લીલુ મરચું સમારેલુ 1 ઝીણું સમારેલું ટમેટું એક ચમચી ઝીણી સમારેલી દુધી નાખી હલાવો પછી તેમાં મીઠું નાખી ઉપર બનાવેલી પેસ્ટ નાંખવી અને એક મિનીટ માટે સાંતળી પછી તેમાં તુવેરની દાળ નાખી તુવેરની દાળ કરતા ચાર ગણુ પાણી નાખી તેને હલાવી એક ઉભરો આવે પછી ઉપરની ત્રણથી ચાર સીટી વગાડી લેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું.
- 5
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ લીમડાના પાન હિંગ સૂકા લાલ મરચાં થી વઘાર કરવો પછી તેને ઈડલી સાથે ગરમ ગરમ સર્વ કરવું.
- 6
ચટણી બનાવવાની રેસીપી
- 7
એક મિક્સર જારમાં એક વાટકો લીલુ સમારેલું નાળિયેર ભાઈ ૮ થી ૧૦ નંગ લીમડા ના પાન ૨ થી ૩ લીલા સમારેલા મરચાં ૧ કટકો આદુ 1 ચમચી જીરૂ 1/2વાટકી દાળિયા ની દાળ જરૂરિયાત પ્રમાણે મીઠું અને 1/2 કપ કોથમીર નાખી જરૂરિયાત પ્રમાણે પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી ત્યારબાદ તેને એક વાટકામાં કાઢી તેમાં
1/2 ચમચો દહીં નાખી હલાવી પછી એક પેનમાં એક ચમચી તેલ 1/2 ચમચી અડદની દાળ 1/2 ચમચી રાઈ હિન્દી છથી સાત લીમડા ના પાન અને એકલા સૂકું મરચું નાખી અને વઘાર કરવો ત્યારબાદ ઈડલી સંભાર સાથે ચટણી અને સર્વ કરવી એકવાર કોલી સમાજ તમા
Similar Recipes
-
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
-
ઈડલી સંભાર(idli sambar recipe in Gujarati)
#સુપરશેફ ૪#Week ૪#rice / dal#post ૧ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
-
-
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
-
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
-
-
-
ઇડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે દરેક ઉમર ના લોકો ની પસંદગી છે. મારા ઘરે વિક માં એક વાર હોયજ.મૈં ઇડલી ના ખીરા ની રેસીપી આગળ શેર કરી જ છે તમે જોઈ સકો છો. આજે સરગવા ની શીંગ મિશિંગ છે. Nilam patel -
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
-
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
More Recipes
ટિપ્પણીઓ