સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા નો લોટ બાંધી લેવું અને તેને ૧૦થી ૧૫ મિનિટ rest આપી પછી તેના લુઆ કરી બે પડીરોટલી વણી લેવી
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં સેઝવાન ચટણી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળવી પછી તેમાં ઉપરના બધા જ ઉભા સમારેલા શાકભાજી એડ કરી દેવા અને ફાસ્ટ ગેસ પર ચડવા દેવું પછી તેમાં સોયા સોસ ચીલી સોસ વિનેગર મીઠું એડ કરી હલાવી દેવું અને તેને ઉતારી ઠંડું કરવા મૂકો
- 3
હવે રોટલીમાં વચ્ચે મસાલો મૂકી રોટલી ની આજુબાજુ મેદાની સલારી ચોપડી તેના રોલ વાળી દેવા અને તેને ફ્રિજમાં દસથી પંદર મિનિટ મૂકી રાખવું અને પછી તેને તળી લેવા અને બ્રાઉન કલરના થાય તેવા તળવા અને તેને ટામેટા સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376481
ટિપ્પણીઓ