મીની ભાખરવડી (Mini Bhakharvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બંને લોટ લઇ મીઠું, મરચું, તેલ, હળદર નાંખી મિક્સ કરી લોટ બાંધી લો.
- 2
સ્ટફિંગ માટે સેવ સિવાય ની બધી વસ્તુ મિક્સર જાર માં લઇ ક્રસ કરી લો. એક ડીશ માં કાઢી સેવ જાર માં નાંખી કરકરી ક્રસ કરી લો. અને મસાલા માં મિક્સ કરી ચટણી નાંખી મિક્સ કરી લો.
- 3
હવે લોટ ના લુઆ કરી વણી લો અને સાઈડો થી કટ કરી લો અને બે ભાગ કરી લો. હવે એમાં મસાલો ભરી રોલ કરો અને સાઈડો પાણી થી ચોંટાડી લો.
- 4
કટર થી નાના નાના કટ કરી આંગળી થી દબાવી ગરમ તેલ માં તળી લો. તો તૈયાર છે ટેસ્ટી મીની ભાખરવડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
-
મીની ભાખરવડી(mini bhakhrvadi recipe ingujarati)
બાળકો ને ગમે ત્યારે ભૂખ લાગતી હોય છે. આ માટે ઘર મા ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર રાખવી પડે છે. વારેવારે બજાર માંથી તૈયાર ભાગ કે નાસ્તા લાવવા પડે એની કરતા ઘરે જ બનાવવો સારો Kamini Patel -
-
-
મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩#દિવાળીનાસ્તો#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ3 અમારે ત્યાં દિવાળી ના નાસ્તા માં મીની ભાખરવડી હોય છે આ ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે Arti Desai -
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
-
-
-
-
-
-
-
વડોદરા ની પ્રખ્યાત ખાટી મીઠી ભાખરવડી (Vadodara Famous Khati Mithi Bhakharwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડીવડોદરા ની ભાખરવડી વખણાય છે. અમારી બાજુ માં અમારા પાડોશના ભાભી વડોદરા ના હતા. એમણે અમને ભાખરવડી બનાવતા શિખવાડી હતી. ત્યારે હું ૧૨ ધોરણમાં ભણતી હતી. Sonal Modha -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
-
-
ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
#સેફ2 #week2 #floursAttaભાખરવડી નું નામ સાંભળતા જ બરોડા નું નામ યાદ આવી જાય. આજે મેં બરોડા ની ફેમસ ભાખરવડી બનાવી છે . મારા દીકરાને બરોડા ની ભાખરવડી ખૂબ જ ભાવે છે. હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે. Bhavini Kotak -
મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)
#MW3#Khastakachori#CookpadGujarati#cookpadindia ખસતા કચોરી જુદા જુદા સ્ટફિંગ ની બનાવી શકાય છે મેં અહીં શું કામ મસાલાનો અને ચણાના લોટનો ઉપયોગ કરીને મીની ખસતા કચોરી તૈયાર કરી છે, જે તમે એર ટાઈટ કન્ટેનરમાં ૨૦થી ૨૫ દિવસ સાચવી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં દહીં ચટણી સેવ દાડમ વગેરે ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. મેં એ નાની સાઇઝની એક જ બાઈટ માં કહી શકાય તેવી મીની કચોરી તૈયાર કરી છે જેથી ખાવામાં પણ સારી રહે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15512313
ટિપ્પણીઓ (3)