વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#CB2
મારા માટે ભાત ખૂબ જ ફેવરેટ છે. તો વઘારેલા ભાત તો સૌ ના ફેવરેટ હશે.. તમે વેજી. નાખીને બનાવી શકો છો. અથવા તમને ભાવતા હોઈ તેવા કોઈ પણ તેવા ટેસ્ટ માં બનાવી શકો છો.
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2
મારા માટે ભાત ખૂબ જ ફેવરેટ છે. તો વઘારેલા ભાત તો સૌ ના ફેવરેટ હશે.. તમે વેજી. નાખીને બનાવી શકો છો. અથવા તમને ભાવતા હોઈ તેવા કોઈ પણ તેવા ટેસ્ટ માં બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ માં જીરું,તેજપત્ર,તજ,મરી, સૂકું મરચું હિંગ નાખો.પછી કાંદા બટાકા નાંખીને તેમાં હળદર નાખો.
- 2
પછી ધોઈ ને ચોખા નાખો. પાણી નાખી ગરમ મસાલો નાખો.હવે ધીમા તાપે ચડવા દો. ચડી જાય એટલે ગેસ બંધ કરો.
- 3
ગુવાર ની સુકવણી તળી ને,અને જીરા વાળું દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો વઘારેલા ભાત ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 વઘારેલા ભાત એક એવી વાનગી છે કે જે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે છે ..અનેક વિધ પદ્ધતિ એ બનતી આ વાનગી મે અનેક વિધ ટ્વીસ્ટ મૂકી શકાય છે..આજે આ ભાત મસાલા ભાત ની રીતે બનાવેલા છે...જે મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક છે. Nidhi Vyas -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaખારી ભાત એ કચ્છ ની એક ખાસ ચોખા ની વાનગી છે. ઓછા ઘટકો થી અને ઝડપથી બનતા આ સ્વાદિષ્ટ ભાત પ્રમાણ માં તીખા હોય છે. કચ્છમાં "ખારી" શબ્દ તીખાશ માટે વપરાય છે. આ ભાત માં આખા ગરમ મસાલા અને ડુંગળી, બટાકા અને ટામેટાં વપરાય છે. તમે ચાહો તો અન્ય શાકભાજી ઉમેરી શકો છો. Deepa Rupani -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652754
ટિપ્પણીઓ (3)