ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં બંને લોટ લઇ તેલ નાખી અને મિક્સ કરી લો. હવે તેમાં ભાજી, લીલા ધાણા, હળદર, મરચું, મીઠું,ખાંડ, આદુ મરચાની પેસ્ટ,સોડા નાખી અને મિક્સ કરી લો. હવે પાણીની મદદથી smooth સોફ્ટ લોટ તૈયાર કરી લો. હવે બંને હથેળીમાં તે લગાવી નાના, ગોળ મુઠીયા વાળી અને ધીમા ગેસે ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- 2
કૂકરમાં એક ગ્લાસ પાણી મૂકી તુવેર તથા પાપડી ના દાણા બાફી લેવા.હવે સકકરીયા, બટાકા, કંદ, કાચા કેળા ટુકડા કરી મીડીયમ ફલેમ પર તળી લેવા. રીંગણમાં વચ્ચે કટ કરી તૈયાર કરેલ મસાલો મિક્સ કરી ભરી લેવો.
- 3
હવે એક મોટા પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે જીરુ, અજમો,હિંગ, મરચા, તમાલપત્ર નાખો ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ટામેટા સોતે કરો. હવે બાફેલા તુવેર, પાપડી,અને વટાણા એડ કરો. ત્રણથી ચાર મિનિટ ગેસ ઉપર ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણાજીરૂં એડ કરો મિક્સ કરો હવે તેમાં ભરેલા રીંગણ તથા તમામ તળેલા શાકભાજી એડ કરો. હવે તેમાં પાણી નાખી અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ધીમા ગેસે ઢાંકીને મૂકી રાખો.
- 4
ત્યારબાદ આંબલીનો પલ્પ ખાંડ ગરમ મસાલો એડ કરો. છેલ્લે તેમાં તળેલા મુઠીયા એડ કરો. હવે એક વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી અને તરત જ ઊંધિયા ઉપર નાખી મિક્સ કરી લો.ગેસ ઓફ કરી દો. છેલ્લે લીલા ધાણા sprinkle કરો. ગળી ચટણી, નાયલોન સેવ સાથે ઊંધિયાની મજા માણી શકાય છે.
Similar Recipes
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
-
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
ફરસી મીની પૂરી (Farsi Mini Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadનાસ્તા માટે ,પ્રવાસ માટે, વધુ દિવસ સુધી રાખી શકાય તેવી આ કડક પૂરી ચા સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (9)