વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ડુંગળી ને મોટા કાપી લો. કાશ્મીરી આખા લાલ મરચા 1/2 કલાક પાણીમાં પલાળો. હવે કુકરમાં ટામેટા, ડુંગળી,કાશ્મીર આખા લાલ મરચાં નાખી થોડું પાણી રેડી એક સીટી વગાડવી. ઠંડું પડે પછી તેને ક્રશ કરો. અને તેની ગ્રેવી તૈયાર કરો.
- 2
કડાઈમાં તેલ લઈ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે 1/2 કપ મોટા સમારેલા બટાકા, ગાજર નાખી તેને સેલો ફ્રાય કરો. પછી વટાણા કેપ્સીકમ નાખી સેલો ફ્રાય કરી દો. હવે એક પ્લેટમાં કાઢી લો.પછી તેમાં પનીરના ટુકડા ને સેલો ફ્રાય કરો. તેને પણ એક પ્લેટમાં કાઢી લો. હવે તેમાં જીરું, આદુ-લસણની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો.
- 3
પછી તેમાં પંજાબી મસાલો નાખી તરતજ હલાવી જે ગ્રેવી બનાવી તે અંદર ઉમેળો બે મિનિટ સાંતળો.પછી તેમાં થોડું પાણી રેડી ચડવા દો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર,મીઠું નાખી હલાવો.પછી તેમાં ડુંગળીની સ્લાઈસ નાખવી બે-ત્રણ મિનિટ ચડવા દો. પછી બધા જ શાક તરી ને રાખ્યા હતા તે અંદર ઉમેરો. તેને હલાવી થોડું પાણી રેડીને ઢાંકીને પાંચ મિનિટ થવા દો. પછી ખોલીને હલાવવું
- 4
હવે શાક થઈ ગયું છે.તેમાં એક ચમચી મલાઈ,કસૂરી મેથી,કોથમીર અને સોસ નાખી મિક્સ કરી એક મિનિટ ચડવા દો.
- 5
રેડી છે વેજ કોલ્હાપૂરી શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ, ઉપરથી કોથમીર અને તળેલા પનીરના ટુકડા મૂકી, સર્વ કરો.
Similar Recipes
-

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati#food festival-5 kailashben Dhirajkumar Parmar
-

-

વેજ પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
#FFC5#food festival#cookpad Gujarati Jayshree Doshi
-

વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel
-

-

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar
-

-

-

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#week8વેજીટેબલ કોલ્હાપુરી એ કોલ્હાપુર ની ફેમસ ડીશ છે જેમાં લગભગ તમને ગમતા બધા જ શાક તમે ઉમેરી શકો , તે સ્વાદ માં સ્પાઈસી હોય છે તેને બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અહી મે મારી રીત તમારી સાથે શેર કરી રહી છુ sonal hitesh panchal
-

-

-

લસુની વેજ. કોલ્હાપુરી (Lasuni Veg. Kolhapuri Recipe In Gujarati)
આ ઝણઝણી વેજ કોલ્હાપુરી બધાને ભાવતું શાક છે.#EB#wk 8 Bina Samir Telivala
-

-

-

-

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani
-

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBવેજીટેબલ કોલ્હાપુરી આ ડીશ કોલ્હાપુરની ફેમસ ડીશ છે અને આ એક સ્પાઈસી સબજી છે anudafda1610@gmail.com
More Recipes
































ટિપ્પણીઓ