બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં હળદર,મીઠું અને ખાવાનો સોડા નાખીને હલાવી નાખો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો અને થોડીવાર માટે રહેવા દો.
- 2
હવે બટાકા બાફેલા બટાકા ને સ્મેશ કરી લો.પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ,રાઈ અને મીઠા લીમડાનો નો વઘાર,કોથમીર, લીંબુનો રસ, મીઠું, ધાણાજીરૂ અને હળદર નાખીને બરાબર હલાવી નાખો. વડા બનાવવા માટેનો માવો તૈયાર છે.આ બટાકાના માવા માંથી ગોળ વડા વાળીને તૈયાર કરો.
- 3
ગોળ વાળેલા વડાને ચણાના લોટના ખીરામાં બોળીને પહેલેથી ગરમ કરેલા તેલમાં નાખીને તળી લો. ગરમાગરમ બટાકા વડા બનીને તૈયાર છે.
- 4
આ બટાકા વડાને તમારી મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ખાવા ની મજા માણો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે Kalpana Mavani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
બટેટા વડા(bataka vada recipe in gujarati)
#સુપર શેફ ૩#monsoonચોમાસા ની સીઝન શરૂ થાય એટલે ગુજરાતી ઓની ફેવરીટ ડિશ ખાવાનું મન થાય એટલે બટેટા વડા. Ami Gorakhiya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16785635
ટિપ્પણીઓ (22)