ડેલિશ્યસ ફરાળી હરા ભરા કબાબ

#KK
#kebaba and Cutlet recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
કબાબ એ મિડલ ઇસ્ટ અને યુરોપ કન્ટ્રી નું સ્ટાર્ટર છે મેં આજે ઘણા ફેરફાર સાથે ફરાળી હરાભરા કબાબ બનાવેલા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે
ડેલિશ્યસ ફરાળી હરા ભરા કબાબ
#KK
#kebaba and Cutlet recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
કબાબ એ મિડલ ઇસ્ટ અને યુરોપ કન્ટ્રી નું સ્ટાર્ટર છે મેં આજે ઘણા ફેરફાર સાથે ફરાળી હરાભરા કબાબ બનાવેલા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે
Steps
- 1
સૌપ્રથમ પાંચ બટેટા બાફીને ક્રશ કરી લેવા ત્યારબાદ એક ડીશમાં સમારેલી કોથમીર ચાર સમારેલા લીલા મરચાં પા કપ લીમડાના પાન ફુદીનાના પાન સમારીને રાખવા
- 2
ત્યારબાદ કોથમીર મરચાં લીમડો ફુદીનો વગરને ક્રશ કરી એક બાઉલમાં ભરવા ત્યારબાદ મિક્સર જારમાં અડધો કપ સામો ક્રશ કરો અડધો કપ સાબુદાણા ક્રશ કરવા પા કપ રાજીગરાનો લોટ લેવો ત્યારબાદ એક ડીશમાં ક્રશ કરેલા બટેટાનું છીણ લેવું. તેમાં ક્રશ કરેલો સામો નાખો ક્રશ કરેલા સાબુદાણા નાખવા અને રાજીગરાનો લોટ નાખો તેમાં એક ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી આમચૂર પાઉડર નાખો એક ચમચી ચીલી ફ્લેક્સ નાખો એક ચમચી સિંધાલુણ નાખવું આ બધી વસ્તુઓ મિક્સ કરી કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ તેમાંથી એક મોટો લૂઓ લઇ કબાબ બનાવવા
- 3
ક્રશ કરેલા કબાબને સામાના પાવડરથી કોટ કરવા આ કબાબ એક ડીશમાં ગોઠવવા વચ્ચેના ભાગમાં કાજુનો પીસ મૂકો ત્યારબાદ એક લોયા માં તેલ ગરમ કરી ધીમે તાપે એક પછી એક કબાબ બ્રાઉન કલરના તળવા ત્યારબાદ તેને એક ડીશમાં ગોઠવવા અને વચ્ચે એક કપ લીલી ચટણી મૂકવી
- 4
ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં આ કબાબને સુંદર આકાર આપી ગોઠવવા ઉપર મરચાથી ડેકોરેટ કરવું બાજુમાં લીલી ચટણીથી અને ખજૂર આમલીની ચટણી થી ડેકોરેટ કરી ડેલિશિયસ હરાભરા કબાબ સર્વ કરવા આ કબાબ ખૂબ જ સુંદર લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે
- 5
Similar Recipes
More Recipes
-

Swati Sheth
-

Golden yolk chicken pasta, no cream (49g protein)
Studio Shoki
-

Neon pink dragon fruit smoothie, no protein powder
Studio Shoki
-

Whitney | Sprinkle&Spice
-

Myles Levin
-

Myles Levin
-

Myles Levin
-

Myles Levin
-

Myles Levin
-

Fennel and Celery Root Coleslaw
Myles Levin
-

Tonjanekia Burton
-

Dan Flynn
-

angela -

Digna Tejeda
-

Kulsoom Bukhari
-

Falgooni Mangrola
-

Umme Yousuf
-

Chocolate cake 🎂🎂in pressure cooker (with fresh cream, maida, cocoa powder)
Jyoti Prakash Assudani
-

Light vegetable salad with pear
ALEX xx ✈🇬🇧🇱🇹
-

it's papa legit
-

Sumptuos Fried Beef Sausages using very little oil
it's papa legit





















Comments (2)