Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Premium
Top Cooksnapped Recipes
Top Viewed Recipes
Premium
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
Daksha Dave Kachchhi
@cook_23107303
વડોદરા
Block
24
Following
29
Followers
Following
Follow
Edit Profile
Recipes (20)
Cooksnaps (0)
રીંગણ નો ઓળો
રીંગણ
•
ડુંગળી
•
ટામેટાં
•
શુકા મરચા
•
કે 8 કળી લસણ
•
કટકો આદુ
•
લીલા મરચા
•
સિંગદાણા નો ભૂકો
•
કાશ્મીરી લાલ મરચું
•
/૨ ચમચી હળદર
•
ગરમ મસાલો
•
ધાણાજીરાનો પાઉડર
•
30 મિનિટ
4 વ્યકિત માટે
2
દૂધીનો હલવો(dudhi no halvo in Gujarati)
૫૦૦ ગ્રામ દૂધી
•
૫૦૦ ગ્રામ દૂધ
•
ઘી
•
૩-૪ ચમચી મલાઈ
•
૧૦૦ ગ્રામ ખાંડ વધારે ઓછી તમે કરી શકો છો
•
ઇલાયચી પાઉડર
•
૫-૬ કાજુ સમારેલા
•
૪-૫ બદામ સમારેલી
•
૪-૫ પિસ્તા સમારેલા
•
૭-૮ નંગ શુકી દ્રાક્ષ
•
ગ્રીન ફુડ કલર
મિક્ષ વેજ શાક (mix vej saak in Gujarati)
૨૫૦ ગ્રામ પાપડી
•
રીંગણ
•
બટાકા
•
નાના ટમેટાં
•
૫-૬ લસણ કળી વાટેલી
•
લીલું મરચું ઝીણું સમારેલું
•
અજમો
•
થોડી રાઇ
•
હળદર
•
ધાણાજીરું પાઉડર
•
કાશ્મીરી લાલ મરચું
•
થોડો ગરમ મસાલો
•
પત્તરવેલીના પાન (પાત્રા)
૫૦૦ ગ્નામ અળવીના પાન
•
૫૦૦ ગ્નામ ચણાનો લોટ
•
મીઠું સ્વાદ મુજબ
•
આદુની પેસ્ટ
•
લીલાં મરચાંની પેસ્ટ
•
લસણ ની પેસ્ટ
•
ગોળ અથવા ખાંડ સ્વાદ મુજબ
•
લાલ મરચુ
•
ગરમ મસાલો
•
/૨ ચમચી હળદર
•
ધાણા જીરું
•
તજ લવિંગ નો પાઉડર
•
1
મેકસિકન હોટ પોટ(રાઇસ)
# ૨ કપ બાસમતી ચોખા
•
# ૧/૨ બાફેલા રાજમા
•
# ૬ નંગ ટામેટાં
•
# ૫ થી૬ કળી ઝીણું સમારેલુ લસણ
•
# ૧ બાઉલ ઝીણા સમારેલા લાલ,લીલા અંને પીળા કેપ્સિકમ
•
# ૧/૨ કપ સમારેલુ પનીર
•
# ૧/૨ કપ બાફેલા મકાઇના દાણા
•
# ૧ સમારેલી ડુંગળી
•
# મીઠું સ્વાદ મુજબ
•
# થોડુ કાશમીરી લાલમરચું
•
# થોડો મરી પાઉડર
•
# ૨ ચમચી ઓરેગાનો
•
રાજમા(rajma in gujarati)
# ૧ કપ રાજમા બોઈલ કરેલા
•
# ૩ ડુંગળી
•
# ૫ ટમેટાં
•
# ૧ તમાલપત્ર
•
# ૧ તજ નો ટુકડો
•
# ૪ - ૫ લવિંગ
•
# ૧ ઇંચ આદુ નો ટુકડો
•
# ૭ થી ૮ કળી લસણ
•
# કાશ્મીરી લાલ મરચું
•
# હળદર
•
# મીઠું સ્વાદ મુજબ
•
# ધાણાજીરું
•
પેસ્તો પાસ્તા(pesto pasta in Gujarati)
૧ બાઉલ પાસ્તા/ સ્પગેટી બાફેલા
•
બેસિલ સોસ બનાવવા માટે
•
૧ કપ બેસિલના પાન
•
૧/૨ ચમચી મરી વાટેલા
•
૨ ચમચી ઓલિવ ઓઈલ
•
થોડું મીઠું સ્વાદ મુજબ
•
૬ થી ૭ લસણ ની કળી
•
૬ થી ૭ કાજુ
•
૪ થી ૫ બદામ
•
૨ ચમચી છીણેલું ચીઝ
•
પાણી એડ નથી કરવાનું, જરૂર લાગે તો ૨ કે ૩ ચમચી નાખવું
•
વ્હાઇટ સોસ માટે
•
રતાળુ પૂરી(ratalu puri in Gujarati)
# રતાળુ
•
# ૧/૨ કપ ચણા નો લોટ
•
# ૨ થી ૩ ચમચી ચોખાનો લોટ
•
# ૧/૨ ચમચી અધકચરા વાટેલા મરી
•
# ૧/૨ ચમચી અધકચરા વાટેલા મરચાં
•
# હિંગ
•
# હળદર
•
# મીઠું
•
# થોડું લાલ મરચું
•
# થોડો ધાણા પાઉડર
•
# થોડો ખાવા નો સોડા
•
# થોડો ચાટ મસાલો
•
ડુંગળી નું બેસન
# ૨ નંગ ડુંગળી સમારેલી
•
# ૧/૨ કપ બેસન (ચણા નો લોટ)
•
# ૧ થેલી છાસ(ખાટી)
•
# ૧ ચમચી ઝીણું સમારેલું લીલું મરચું
•
# ૧/૨ ચમચી આદુ નું છીણ
•
# ૧ ચમચી વાટેલું લસણ
•
# ૧/૨ ચમચી રાઇ
•
# થોડી હળદર
•
# મીઠું ટેસ્ટ મુજબ
•
# થોડું લાલ મરચું
•
# ચપટી હિંગ
આચારી મરચાં
# ૧૦૦ ગ્રામ લીલા મરચા
•
# ૨ ચમચી રાઇ
•
# ૩ થી ૪ ચમચી વરિયળી
•
# ૧/૨ ચમચી મેથી દાણા
•
# ૧/૨ કલોંજી
•
# ૧+ ૧/૨ ચમચી આમચૂર પાઉડર
•
# ૨ ચમચી ધનિયા પાઉડર
•
# ૧/૪ હિંગ
•
# ૧/૨ ચમચી લાલ મરચું
•
# ૧ ચમચી હળદર
•
# તલ નું તેલ / સરસવ નું તેલ
•
# મીઠું સ્વાદ મુજબ
•
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
# ૨ કપ બાસમતી ચોખા
•
# ૩ થી ૪ ચમચી બટર/ તેલ
•
# ૧ ગાજર ઝીણું કાપેલું
•
# ૧ કેપ્સિકમ ઝીણું કાપેલું
•
# ૮ થી ૧૦ બાફેલી ફણસી ઝીણી કાપેલી
•
# ૧/૨ કપ બાફેલા વટાણા
•
# ૧ ડુંગળી ઝીણી સમારેલી
•
# ૧ ટામેટું ઝીણું કાપેલું
•
# ૨ મરચા ઝીણા સમારેલા
•
# ૧ ચમચી આદુની છીણ
•
# મીઠું સ્વાદ મુજબ
•
# પાવભાજી મસાલો
•
દાળવડા (Dalwada Recipe In Gujarati)
# ૨ કપ લીલી મગની દાળ
•
# ૧/૨ ટપ મસકરની દાળ
•
# ૨ ચમચી આદુની પેસ્ટ
•
# 3 ચમચી લસણની પેસ્ટ
•
# ૨ ડુગળી ઝીણી સમારેલી
•
# થોડા લીલા ધાણા સમારેલા
•
# મીઠું સ્વાદ મુજબ
•
# ૧ નાની ચમચી ખાવા નો સોડા
•
# થોડી હળદર
•
# તળવા માટે તેલ
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
# ૧ કપ + ૨ ચમચી બેસન
•
# ૧/૨ કપ દહીં
•
# ૧/૨ કપ પાણી
•
# ૧ ચમચી વાટેલું આદુ
•
# ૧ ચમચી વાટેલું લીલું મરચું
•
# ૨ ચમચી તેલ
•
# ૧+૧/૨ ચમચી દળેલી ખાંડ
•
# ૨ ચૂટકી સોડા
•
# મીઠું ટેસ્ટ મુજબ
•
# ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
•
# ૧ ચમચી ઇનો (ગ્રીન પેકેટ લેવું)
•
# થોડા ઝીણાં સમારેલાં લીલાં મરચાં
•
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
# ૮ નંગ બટાકા બાફેલા
•
# ૧ કપ બાફેલા વટાણા
•
# જીરા પાઉડર
•
# કિચન કિંગ મસાલો
•
# ગરમ મસાલો
•
# ચાટ મસાલો
•
# આમચૂર પાઉડર
•
# મીઠું સ્વાદ મુજબ(ચાટ મસાલા મા મીઠુ હોય છે એટલે એ મુજબ નાખવું)
•
# લીલા ધાણા
•
# કોનફ્લોર
•
# મેદો
•
# બ્રેડક્રમ ૧ બાઉલ
•
પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati)
# ૪ ડુંગળી
•
# ૬ ટામેટા
•
# ૨ ચમચી મગજતરી ના બીજ
•
# ૮ નંગ કાજુ
•
# ૫ લવિંગ
•
# ૧ તજ નો ટુકડો
•
# ૨ નંગ મોટો આલચો
•
# ૩ થી ૪ નાની ઈલાયચી
•
# ૧ તમાલપત્ર
•
# ૮ કળી લસણ
•
# થોડું આદુ
•
# ૧ ગાજર, ૧/૨ ફણસી,૧/૨ વટાણા આ બધુ છૂટુ બાફી લો
•
વેજીટેબલ ફ્રાઇડ રાઇસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
# ૨ કપ બાસમતી ચોખા
•
# ૨ ગાજર ઝીણા કાપેલા બાફેલા
•
# ૧ કેપ્સિકમ ઝીણું કાપેલુ
•
# ૧/૨ કપ સમારેલી ફણસી બાફેલી
•
# ૧/૨ કપ લીલા વટાણા બાફેલા
•
# ૧/૨ સમારેલી કોબીજ
•
# ૧ ડુગળી ઝીણી સમારેલા(લીલી ડુગળી પણ ચાલે)
•
# ૨ થી ૩ ચમચી ઝીણુ સમારેલું લસણ
•
# ૩ ચમચી સમારેલા લીલાધાણા
•
# ૧/૨ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
•
# થોડી લીલી ડુગળી
•
# મરીનો ભુક્કો
•
લીલાધાણા ફુદીના મસાલા પરાઠા/ રોટી
# ૧ કપ ઘઉ નોલોટ
•
# ૧/૨ કપ ઝીણા સમારેલાં લીલા ધાણા
•
# ૧/૪ કપ ઝીણો સમારેલ ફુદીનો
•
# મીઠું સ્વાદ મુજબ
•
#૧ ચમચી લાલ મરચું (કાશ્મીરી)
•
# ૧/૨ હળદર
•
# ૧ ચમચી અજમો
•
# ૨ ચમચી પીઝા મસાલો
•
# ૨ ચમચી ચીલી ફલેકસ
•
# તેલ (તમારા વપરાશ મુજબ)
•
# ઘી / બટર શેકવા માટે
સ્નો બોલ્સ
# ૫00 ગ્રામ દૂધ
•
# ૧/૨ કપ ચીની(ખાડ) તમારા ટેસ્ટ મુજબની વધતા ઓછા પ્રમાણે
•
# ૩ થી ૪ ચમચી કોનફલૉર
•
# ૨ ચમચી બટર
•
# ૧ ચમચી વેનીલા એસેન્સ
•
# થોડું ઝીણુ કોપરાનુ છીણ
•
# ટુટી ફ્રૂટી,પીસ્તા,ચેરી,ચોકલેટ સીરપ,સ્ટોબેરી સીરપ સજાવટમાટે
પાવભાજી (Pavbhaji recipe in gujarati)
સમારેલી ડુંગળી
•
સમારેલા ટેમેટા
•
ફ્લાવર સમારેલુ
•
કોબી સમારેલી
•
ગાજર સમારેલા(optional)
•
બટકા સમારેલા
•
દુધી સમારેલી
•
કેપ્સિકમ સમારેલા
•
લીલા વટણા
•
/2 ફનસી(optional)
•
બટર / તેલ
•
પાવભાજી મસાલા
•
Bake Dish, Veg. Lasagna
💥 Lasagna Sheets (pre-cooked)
•
💥Olive oil / Garlic Butter
•
💥 Chopped Garlic cloves💥
•
💥1 Cup Chopped Onions
•
💥1 Cup Chopped Carrots
•
💥1 Cup Chopped French Beans
•
💥1 Cup Chopped Capsicum
•
💥1 Cup Sweet Corn
•
💥1Cup Chopped Spinach
•
💥 Red Pizza Sauce
•
💥 White Pasta Sauce
•
💥Mix Herbs / Italian Hurbs
•
35 to 45 minutes
3 to 4 people