Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Arti Desai's header image
Arti Desai

Arti Desai

@arti123
Valsad
  • ব্লক

cooking is my passion i love cooking😍😍

100 যাদের অনুসরণ করছি 92 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (134)
  • Cooksnaps (5)
  • બ્રોકલી બોલ

    બ્લાન્ચ કરેલી અને ઝીણી કાપેલી બ્રોકલી • ઝીણા સમારેલા કાંદા • ઝીણા સમારેલા ધાણા • 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ • ક્યુબ છીણેલી ચીઝ • 1/2 કપ બ્રેડ ક્રમસ • 1/2 ચમચી મિક્સ્ડ હર્બ્સ • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ • 1/2 ચમચી મરી પાઉડર • બાફેલા બટાકા મેસ કરેલ • 1/2 ચમચી મરી પાઉડર • કોર્ન ફ્લોઉર •
    • 45 મિનિટ
    • ચાર માટે
  • રસ મલાઈ ફ્લેવર ગ્લાસ પેઇન્ટિંગ કેક

    મેંદો • 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક • 1/2 કપ દૂધ • 100 ગ્રામ બટર • કેસર કેસર ઈલાયચી મિશ્રણ વાળું દૂધ • બેકિંગ પાઉડર • 1/2 ચમચી બેકિંગ સોડા • 1/2 ચમચી જેલ ફૂડ કલર • ગુલાબના પાંદડા • રસમલાઈ • રસ મલાઈ રબડી • ડ્રાયફુટ કાજુ અને બદામ અને પિસ્તા •
    • એક કલાક
    • 10 માટે
  • રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર

    પનીર • વટાણા • કાંદા જીણા સમારેલા • ટામેટાં • કાજુની પેસ્ટ • કસુરી મેથી • કિચન કિંગ મસાલો • 1/2 ચમચી હળદર • 1/2 ચમચી ધાણાજીરું પાઉડર • કાશ્મીરીલાલ મરચું પાઉડર • આદુ મરચાની પેસ્ટ • લસણની પેસ્ટ •
    • એક કલાક
    • ચાર માટે
  • મેંગો પેંડા

    બેકપ મિલ્ક પાઉડર • 1/2 કપ દૂધ • કેરીનો પલ્પ • કેસર • 1/2 કપ ખાંડ • ઘી • 1/2 ચમચી ઇલાયચી પાઉડર • 1/2 કપ કાજુ પાઉડર • ગુલાબ ની પાંખડી અને બદામની કતરણ ગાર્નિશિંગ માટે
    • 30 મિનિટ
    • પાંચ માટે
  • મેથીની ભાજી અને કેળા ના ભજીયા

    ચણાનો લોટ • ચોખાનો લોટ • ઝીણી સમારેલી મેથી ની ભાજી • પાકું કેળું • ક્રશ સૂકા ધાણા • આદુ મરચા ની પેસ્ટ • તેલ • 1/2 ચમચી હળદર • 1/2 ચમચી લાલ મરચું • તેલ ભજીયા કરવા માટે પાણી જરૂર મુજબ • સાથે સર્વ કરવા માટે લીલા મરચા અને દાણા લસણની ચટણી
    • 30 મિનિટ
    • પાંચ માટે
  • મેંદાની પડવાળી પૂરી

    250 ગ્રામ મેંદો • ચમચી • 1/2 ચમચી વાટેલા મરી • વાટેલું જીરું • મીઠું સ્વાદ પ્રમાણે • મેંદો • ચમચા ઘી • પાણી જરૂર મુજબ • પૂરી તળવા માટે તેલ
    • 45 મિનિટ
    • ચાર માટે
  • દુધી અને રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા

    રવો • દહીં • પેકેટ ઇનો • ચમચા તેલ મોણ માટે • * વાંટવા ની સામગ્રી • 250 ગ્રામ દુધી • 1/2 કપ સમારેલા લીલા ધાણા • લીલા મરચા • મીઠું સ્વાદ પ્રમાણે • આદુ નો • -- વઘાર માટે • ચમચા તેલ •
    • 45 મિનિટ
    • પાંચ માટે
  • નાયલોન ખમણ

    ચણાનો લોટ • પાણી • 1/2 ચમચી લીંબુના ફૂલ • 1/2 ચમચી સોડા ખાર • હળદર • ખાંડ • તેલ • આદુ મરચાની પેસ્ટ • 1/2 કપ પાણી • તેલ • 1/2 ચમચી મીઠું • રાઈ •
    • કલાક
    • માટે
  • મેંગો આઈસ્ક્રીમ

    વ્હીપ ક્રિમ • કન્ડેન્સ્ડ મિલ્ક • પાકી કેરીનો પલ્પ • કેરીના ટુકડા
    • એક કલાક ૩૦ મિન
    • પાંચ માટે
  • ઉપમા

    રવો • પાણી • મીઠા લીમડા ના પાન • 1/2 ચમચી અડદની દાળ • 1/2 ચમચી ચણાની દાળ • 1/2 ચમચી રાઈ • ઝીણો સમારેલો કાંદો • ઝીણું સમારેલું ગાજર • ઝીણા સમારેલા મરચા • 1/2 ચમચી હળદર • ઝીણા સમારેલા ધાણા • 1/2 લીંબુ
    • 30 મિનિટ
    • ચાર માટે
    • 1
  • પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

    બાફેલા બટાકા • 1/2 કપ ટામેટાં ઝીણા કાપેલા • મીઠી લીમડી • લીલો મસાલો • 1/2 ચમચી હળદર • ચમચા તેલ • 1/2 કપ ધાણા ઝીણા સમારેલા • મીઠું અને પાણી સ્વાદ પ્રમાણે • લીંબુ • * લીલો મસાલો બનાવવા માટે • લીલા મરચા • વરિયાળી •
    • 45 મિનિટ
    • પાંચ માટે
  • ચીકુનો હલવો

    ચીકુ • દૂધ • મિલ્ક પાઉડર • 1/2 ચમચી ઇલાયચી પાઉડર • 1/2 કપ બદામનો પાઉડર • ઘી • ખાંડ • ઉપરથી સજાવવા માટે બદામ અને કાજુની કતરણ • વરખ અને ગુલાબની પાંદડી
    • 45 મિનિટ
    • ચાર માટે
  • માવા ડ્રાયફ્રૂટ ટી કેક

    મેંદો • 1/2 કપ કન્ડેન્સ મિલ્ક • 1/2 કપ દૂધ • તેલ • બે-ત્રણ ટીપાં રાજભોગ એસસેન્સ • મિલ્ક પાઉડર • બેકિંગ પાઉડર • 1/2 ચમચી બેકિંગ સોડા • બટર
    • 45 મિનિટ
    • ચાર માટે
  • તુરીયા પાત્રા (Turiya Patra Recipe In Gujarati)

    પાત્રા ના વિટા • મોટા ટતુંરિયા • લસણની પેસ્ટ • આદુ મરચાની પેસ્ટ • ધાણાજીરું પાઉડર • 1/2 ચમચી હળદર પાઉડર • 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું • લીલા ધાણા ઝીણા સમારેલા • ગરમ મસાલો • હિંગ • 1/2 ચમચી રાઈ • 1/2 ચમચી જીરૂ •
    • 30 મિનિટ
    • ચાર માટે
    • 1
  • સેતૂરનું આઈસ્ક્રીમ

    સેતુર • ચમચા સેતુર નો ક્રશ ( મેં અહીં ઘરનો બનાવેલો વાપર્યો છે) • 1/2 કપ કન્ડેન્સ મિલ્ક • વ્હિપડ ક્રીમ
    • 10 મિનિટ
    • પાંચ માટે
  • રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)

    ગુલકંદ આઇસ્ક્રીમ • રોઝ સીરપ • મિલ્ક પાઉડર • દૂધ • પલાળેલા તુતમારીયા • ફાલુદા ની સેવ • ઝીણા કાજુના ટુકડા • ટુટી ફ્રુટી • બે-ત્રણ ગુલાબની પાંદડી
    • દસ મિનિટ
    • પાંચ માટે
  • ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

    ઘઉંનો લોટ • ઘી • ગોળ • તલ • 1/2 કપ ક્રશ કરેલા શીંગદાણા • 1/2 ચમચી ઈલાયચીનો ભૂકો • સૂકા ગુલાબની પાંદડી
    • 45 મિનિટ
    • પાંચ માટે
  • પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

    પાલકની પ્યૂરી • 1/2 કપ છોડા વાડા મગની દાળ • 1/2 કપ ચોખા • ચમચા ઘી • આદુ-લસણની પેસ્ટ • 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ • ૪ -૫ મીઠા લીમડા ના પાન • 1/2 ચમચી જીરૂ • તમાલપત્ર • ૨ -3 કાળા મરી ઇલાયચી અને તજ • 1/2 ચમચી કસુરી મેથી • ઝીણા સમારેલા ધાણા •
    • 45 મિનિટ
    • પાંચ માટે
    • 2
  • ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)

    ચોખાનો લોટ • તલ • આદુ મરચાની પેસ્ટ • તેલ • પાણી • 1/2 ચમચી અજમો • ખાવાનો સોડા • 1/2 ચમચી જીરૂ • મીઠું સ્વાદપ્રમાણે • ઉપરથી નાખવા માટે મેથીનો મસાલો તેલ અને કોથમીર • 1/2 ચમચી તલ
    • 15 મિનિટ
    • ચાર લોકો
    • 1
  • ભરેલા રીંગણનું શાક (Stuffed Ringan Sabji Recipe In Gujarati)

    250 ગ્રામ નાના રીંગણ • મીડિયમ સાઇઝનાં બટાકુ • હિંગ • ચમચા તેલ • 1/2 કપ ઝીણા સમારેલા ધાણા • ક્રશ કરેલું લીલું નાળિયેર • સીંગદાણાનો ભૂકો • તલ • સમારેલુ લસણ • આદુ-મરચા-લસણની પેસ્ટ • હળદર • કિચન કિંગ મસાલો •
    • 30 મિનિટ
    • પાંચ માટે
    • 1
আরও দেখুন

আমাদের সম্পর্কে

কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

কুকপ্যাড কম্যুনিটি

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

আরও জানুন

কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

আমাদের অ্যাপ ডাউনলোড করুন

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
close