Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Dhvani Sangani's header image
Dhvani Sangani

Dhvani Sangani

@cook_26458231
  • ব্লক
54 যাদের অনুসরণ করছি 35 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (21)
  • Cooksnaps (0)
  • ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)

    મગ • કાંદા • ટામેટા • લીંબુ • ચાટ મસાલા • કોથમીર • ટેસ્ટ પ્રમાણે મીઠુ
    • 15min
    • 3 સર્વિંગ્સ
  • ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)

    રવો • દહીં • જીરું • લીલા મરચા સમારેલા • ખાવાનો સોડા • મીઠુ • દહીં નું ઘોળવું • લીલી ચટણી • મીઠી ચટણી • ચાટ મસાલા • સેવ • લાલ મરચું પાઉડર •
    • 30 મિનિટ
    • 3 સર્વિંગ્સ
  • કલરફુલ રસગુલ્લા (Colourfull Rasgulla Recipe in Gujarati)

    લીટર દૂધ • ખાંડ • ફૂડ કલર • કેસર • લીંબુ નો રસ • પાણી
    • 30 મિનિટ
    • 15 થી 20નંગ
  • ગાર્લિક ચણા મસાલા (Garlic Chana Masala Recipe In Gujarati)

    દેશી ચણા • કાંદા • ટામેટું • લસણ ની પેસ્ટ • લીલું મરચું • લાલ મરચું પાઉડર • ચાટ મસાલા • લીંબુ • મીઠુ ટેસ્ટ પ્રમાણે • કોથમીર
    • 30 મિનિટ
    • 2 સર્વિંગ્સ
  • ફ્લાવર ની સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)

    ફ્લાવર • બટાકા • વટાણા • ટામેટું • કાંદા • આદુંમરચાં ની પેસ્ટ • લસણ ની પેસ્ટ • લાલ મરચું પાઉડર • ધાણાજીરું • હળદર • ગરમ મસાલા • જીરું •
    • 30 મિનિટ
    • 3 સર્વિંગ્સ
  • ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)

    બ્રેડ નું પેકેટ • બોઈલ બટાકા • ટામેટા • કાંદા • કાંદા જીણા સમારેલા • કેપ્સિકમ • કોથમીર • આમચૂર પાઉડર • આદુ મરચા ની પેસ્ટ • ગરમ મસાલા • બટર • ચીઝ •
    • 45 મિનિટ
    • 3 સર્વિંગ્સ
  • કઢાઈ પનીર મસાલા (Kadhai Paneer Masala Recipe In Gujarati)

    પનીર • ટામેટા સમારેલા • કાંદા સમારેલા • લસણ • આદુ મરચા • કસૂરી મેથી • લાલ મરચું પાઉડર • હળદર • ગરમ મસાલો • ખડો મસાલો • મલાઈ • મીઠુ ટેસ્ટ મુજબ •
    • 45 મિનિટ
    • 3Person
  • ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)

    ઘઉં નો લૌટ • તેલ • ટામેટા • કાંદા • કેપ્સિકમ • પીઝા સિઝલિંગ • ચાટ મસાલા • ઓરેગાનો • પીઝા સોસ • મીઠુ ટેસ્ટ મુજબ • ટોમેટો કેચપ • ચીઝ
    • 30 મિનિટ
    • 3 નંગ
  • પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)

    ટોમેટો • કાંદા • કળી લસણ • ખાંડ • લાલ મરચું પાઉડર • પીઝા સિઝલિંગ • ચીલી ફલકેસ • મીઠુ ટેસ્ટ મુજબ • તેલ
    • 20 મિનિટ
    • 2 સર્વિંગ્સ
  • મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)

    રવો • બોઈલ પોટેટો • સમારેલી કોબી • સમારેલા ગાજર • કેપ્સિકમ • બાફેલી મકાઈ • કળી લસણ • ઓનિયન સ્પ્રિંગ • ચીલી ફ્લેક • મરી પાઉડર • ટેસ્ટ પ્રમાણે મીઠુ • કોથમીર •
    • 1 કલાક
    • 10 પીસ
  • દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

    દૂધી • મીલીલીટર દૂધ • ખાંડ • માવો • કાજુ બદામ • ઘી • ઇલાયચી પાઉડર
    • 45 મિનિટ
    • 6 મેમ્બર
    • 2
  • ટોમેટો  સ્વીટ કોર્ન સૂપ (Tomato Sweet Corn Soup Recipe In Gujarati)

    ટામેટા • બાફેલી મકાઈ • ફુદીના ના પાન • લાલમરચું • ટેસ્ટ પ્રમાણે મીઠુ
    • 30 મિનિટ
    • 2 સર્વિંગ્સ
  • ઘઉં  બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)

    ઘઉં નો લૌટ • બાજરા નો લૌટ • આદુ મરચા લશન ની પેસ્ટ • હળદર • જીરું • થોડી કોથમીર • તેલ • ટેસ્ટ મુજબ મીઠુ
    • 30 મિનિટ
    • 12 નંગ
  • વોલનેટ કોકોનેટ લાડુ (walnut coconut ladoo Recipe in Gujarati)

    અખરોટ • છીણેલું ટોપરું • ખાંડ • ઇલાયચી પાવડર • દૂધ • ઘી
    • 20min
    • 10 નંગ
  • મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

    બોઈલ કરેલી મેથી • બોઈલ કરેલા વટાણા • ડુંગળી • કાજુ અને મગજતરી • આદુ મરચા અને લસણ ની પેસ્ટ • લવિંગ • તજ • ઇલાયચી • તમાલપત્ર • માવો • મલાઈ • કસૂરી મેથી •
    • 1કલાક
    • 4 સર્વિંગ્સ
  • ત્રિરંગી પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)

    બાસમતી ચોખા • વટાણા • ઓનિયન • ટોમેટો ની પ્યૂરી • ચાંચીયા કોથમીર, ફુદીનો અને પાલક ની પેસ્ટ • તજ • લવિંગ • તમાલપત્ર ના પાન • jiru • પનીર • કાજુ ના ટુકડા • ગરમ મસાલા •
    • 2કલાક
    • 3 સર્વિંગ્સ
    • 1
  • મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)

    જીણી સમારેલી મેથી • ઘઉં નો લૌટ • ચસમચી ચણાનો લૌટ • રવો • મીઠુ • હળદર • મરચું • આદુ મરચા લશન ની પેસ્ટ • તેલ • રાઈ • જીરું • સફેદ તલ •
    • 1કલાક
    • 3 સર્વિંગ્સ
  • પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

    બટાટા, 1કપ વટાણા • મેંદો • આદુંમરચાં ની પેસ્ટ, કોથમીર, લીંબુ • અજમા 1/2ચમચી સફેદ તલ • આમચૂર પાવડર, 1ચમચી ગરમ મસાલા • મીઠુ અને તેલ • પાણી
    • 1કલાક
    • 5 સર્વિંગ્સ
  • રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)

    દૂધ • પીસેલી ખાંડ • ખાંડ • કેસર • વિનેગર • પાણી
    • 20મિનિટ
    • 3 સર્વિસ
    • 1
  • મગસ  લાડુ (Magas Laddu Recipe In Gujarati)

    ચણા નો લોટ • પીસેલી ખાંડ • ઘી • દૂધ
    • 30 મિનિટ
    • 5 સર્વિંગ્સ
আরও দেখুন

আমাদের সম্পর্কে

কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

কুকপ্যাড কম্যুনিটি

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

আরও জানুন

কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

আমাদের অ্যাপ ডাউনলোড করুন

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
close