CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.

પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

મારા વેલેન્ટાઈન માટે ....
Cooksnap
@Suchi 2019

મારા વેલેન્ટાઈન માટે ....
Cooksnap
@Suchi 2019

Read more

પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

મારા વેલેન્ટાઈન માટે ....
Cooksnap
@Suchi 2019

મારા વેલેન્ટાઈન માટે ....
Cooksnap
@Suchi 2019

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

--- બેકીંગ 35 m
6 વેજીસ
  • 1/2કપ ટીન પાઈનેપલ ના ટુકડા
  • 3ટે સ્પૂન પાઈનેપલ સિરપ
  • 11/4કપ મેંદો
  • 1/2ટી સ્પૂન ખાવા ના સોડા
  • 1 1/2ટી સ્પૂન બેકીંગ પાવડર
  • 3/4કપ દહીં
  • 1/2કપ બુરું સાકર
  • 1ટી સ્પૂન વેનીલા એસેન્સ
  • 4ટે સ્પૂન તેલ + કેક ટીન ગ્રીસ કરવા માટૅ
  • 1ટી સ્પૂન મેંદો કેક ટીન ડસ્ટ કરવા માટે
  • 2ટે સ્પૂન સ્ટ્રોબેરી જામ 2 ટી સ્પૂન પાણી માં ઓગાળેલું
  • ગ્લેઝડ ચેરી ગારનીશ કરવા માટે
  • સ્પીંકલર ગારનીશ કરવા માટે
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

--- બેકીંગ 35 m
  1. 1

    7 ઈંચ ના કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી, મેંદા થી ડસ્ટ કરવો. વધારાનો મેંદો કાઢી લેવો.

    A picture of step 1 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
  2. 2

    એક ડીપ બાઉલ માં દહીં, બુરું સાકર, તેલ અને વેનીલા એસેન્સ નાંખી મીકસ કરવું.

    A picture of step 2 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
  3. 3

    1 બીજા બાઉલ માં મેંદો, બેકીંગ પાવડર અને ખાવાના સોડા ને 2 વાર ચાળી ને સાઈડ પર રાખવો.

    A picture of step 3 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
  4. 4

    હવે દહીં ના મિક્ષણ માં ચાળેલો મેંદો, પાઈનેપલ ટીન ના ટુકડા નાંખી ધીમે થી મિક્સ કરવું.

    A picture of step 4 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
  5. 5

    છેલ્લે પાઈનેપલ સિરપ નાંખી, cut & fold method થી મીક્સ કરવું. બહુ હલાવવું નહીં. હવે ગ્રીસ અને ડસ્ટ કરેલા કેક ટીન માં બેટર ને પોર કરી, પ્રી હીટ કરેલા ઓવન માં 180 c પર 35-40 મીનીટ બેક કરવી.

    A picture of step 5 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
    A picture of step 5 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
  6. 6

    કેક ને ઓવર માં થી કાઢી, ઠંડી કરવી. પછી ધીમેથી, પ્લેટ માં invert કરી કાઢી લેવી.કેક ઉપર સ્ટ્રોબેરી અને પાણી ના મિક્ષણ ને palette knife થી લગાડવું. એના ઉપર
    ગ્લેઝડ ચેરી અને સ્પીંકલર થી ગારનીશ કરી, વેજીઝ માં કાપી સર્વ કરવી. તૈયાર છે સુપર સોફ્ટ વેલેન્ટાઇન નિમિતે, પાઈનેપલ સ્પોંજ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ, જેને હું મારા હસબન્ડ, સમીર ને ડેડીકેટ કરું છું.

    A picture of step 6 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
    A picture of step 6 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
    A picture of step 6 of પાઈનેપલ સ્પોંજ હાર્ટ કેક વીથ સ્ટ્રોબેરી જામ ફ્રોસ્ટીંગ.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
on February 16, 2023 09:21
Cooking is my passion.
Read more

Comments (7)

Pinal Patel
Pinal Patel @pinal_patel
February 24, 2023 06:12
Sooo .... delicious 😋
Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Jowar Chilla.

    Jowar Chilla

    DROOLSOME MORSEL BY AFREEN WASEEM DROOLSOME MORSEL BY AFREEN WASEEM
  2. A picture of Golden Crunch Tuna Balls.

    Golden Crunch Tuna Balls

    Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen} Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
  3. A picture of Lemon Cheesecake.

    Lemon Cheesecake

    Dasha Able Dasha Able
  4. A picture of My Yummy Mango Salad.

    My Yummy Mango Salad

    Sirine Chmaysem Sirine Chmaysem
  5. A picture of Lychee and Labneh.

    Lychee and Labneh

    ZMA ZMA
  6. A picture of Moongdal Dhokla.

    Moongdal Dhokla

    Hetal Poonjani Hetal Poonjani
  7. A picture of Lychee Shake.

    Lychee Shake

    ZMA ZMA
  8. A picture of Masala cowpeas.

    Masala cowpeas

    Durreshahwar Khan Durreshahwar Khan
  9. A picture of Moong Dal Fry.

    Moong Dal Fry

    Bethica Das Bethica Das
  10. A picture of Jamun Jelly.

    Jamun Jelly

    Heena Jani Heena Jani
  11. A picture of Keto Blueberry & Strawberry Creamy Mousse.

    Keto Blueberry & Strawberry Creamy Mousse

    kritostar kritostar
  12. A picture of Fettuccine Alfredo.

    Fettuccine Alfredo

    Tonjanekia Burton Tonjanekia Burton
  13. A picture of Sheppard's Pie.

    Sheppard's Pie

    Dan Flynn Dan Flynn
  14. A picture of Cranberry small muffin.

    Cranberry small muffin

    angela angela
  15. A picture of Vegetables cake.

    Vegetables cake

    Digna Tejeda Digna Tejeda
  16. A picture of ભજીયા ઉસળ.

    ભજીયા ઉસળ

    Paresha Bhatt Paresha Bhatt
  17. A picture of પાલક ઉત્તાપમ.

    પાલક ઉત્તાપમ

    Paresha Bhatt Paresha Bhatt
  18. A picture of Palak patta chaat.

    Palak patta chaat

    almas.fatima almas.fatima
  19. A picture of Jhatpat Anday aloo.

    Jhatpat Anday aloo

    Rida Hamna Rida Hamna
  20. A picture of Crispy fries.

    Crispy fries

    Rida Hamna Rida Hamna
  21. A picture of Chocolate burfi.

    Chocolate burfi

    Shivani Varshney Shivani Varshney
  22. A picture of Chicken Liver Kalio | Kuřecí Játra Kalio.

    Chicken Liver Kalio | Kuřecí Játra Kalio

    Lady Galactose Lady Galactose
  23. A picture of Palak paratha.

    Palak paratha

    Dolly Kachhwani Dolly Kachhwani
  24. A picture of Chinese style Chicken Egg noodles.

    Chinese style Chicken Egg noodles

    Sarosh Zeeshan Sarosh Zeeshan
  25. A picture of Gajar Halwa.

    Gajar Halwa

    Sudipa Gope Sudipa Gope
https://cookpad.wasmer.app/us/recipes/16804132
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close