૧ કપ બાફેલા બટેટા • ૧ ટેબલ સ્પૂન બેસન • ૨ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર • ૨ ટેબલ સ્પૂન પાલકની પેસ્ટ • ૧ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ • ૨ ટેબલ સ્પૂન બાફેલા લીલા વટાણા • ૨ ટેબલ સ્પૂન કેપ્સીકમ • ૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી • ૧ ટેબલ સ્પૂન જીરૂં પાવડર • ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો • ૧ ટેબલ સ્પૂન ચાટ મસાલો • બ્રેડ ક્રમ્સ જરૂરિયાત પ્રમાણે •