રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કૂકરમાં ચોખા લઈ અને એને પાણીથી સરખી રીતે ધોઈ લેવા ત્યારબાદ તેમાં પાણી ઉમેરી અને ઘરનું ઢાંકણ બંધ કરી પકવવા દેવા. પલાડેલા ભાત હોય તો એને ચડતાં વાર નથી લાગતી એટલે બે જ કુકરની સીટી કરવાની.હવે બીજા કુકર માં મોગરદાળ ને પાણી થી સરખી રીતે ધોઈ ને તેમાં સમારેલી પાલક અને જોઈતું પાણી ઉમેરી કુકરમાં બાફી લેવું.
- 2
લસણને ઝીણું સમારી લેવું. ડુંગળીને પણ બારીક કાપી લેવી. લીલા મરચા અને આદુ ને પણ ઝીણા સમારી લેવા ટામેટાને પણ કાપી લેવા. કોથમીરને પણ ઝીણી સમારી લેવી.
- 3
હવે જે કુકરમાં દાળ અને પાલક બફાઇ ગઇ છે તેનો આપણે વઘાર કરવાનો છે.એક નાનીકડાઈ માં તેલ મુકો પછી તેલ આવી જાય ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી અને ચપટી હિંગ નાંખવી ત્યારબાદ તેમાં ઝીણું સમારેલુ લસણ નાખવું. ડુંગળી સમારેલી નાખવી.થોડીવાર પછી તેમાં લસણ મરચાં અને આદું ઝીણા સમારેલા નાખવા ત્યારબાદ તેમાં ટામેટાં નાખવા અને થોડું સાંતળવું.
- 4
ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું નાંખવું. સહેજચમચાથી હલાવી પછી તે બધો મસાલો બાફેલી મગની દાળ અને પાલકનાં નાખી અને થોડું પાણી ઉમેરી અને સરખી રીતે હલાવવું. કોથમીર નાંખવી.
- 5
તૈયાર છે આપણું પાલક અને મગની દાળનું શાક જે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
પાલક અને મગની દાળનું હેલ્ધી શાક
#RB6#Week6#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
આરોગ્યપ્રદ હેલ્ધી પાલક અને મગની દાળનું શાક
#Let s Cooksnaps#Cooksnap#Weight Loss#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#cookpadindia#cookpadgujarati SHah NIpa -
ડબલ તડકા મિક્સ દાળ અને ભાત
આજે બે વખત તડકા લગાવી ને મિક્સ દાળ બનાવી.સાથે ભાત પણ ઓસાવ્યો.. પરફેક્ટ લંચ થઈ ગયું.. Sangita Vyas -
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
-
-
-
-
-
-
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani -
-
-
-
-
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને લોટ વાળો સરગવાની સિંગ
#ટ્રેડિશનલ સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમેજયૂસ સુપ બનાવી શકો છો Khyati Ben Trivedi -
પાલક-મગની દાળનું શાક (spinach splits ગ્રામ curry recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ પાલકની ભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગની ફોતરાવાળી દાળ પ્રોટીન અને ફાઈબર્સથી ભરપૂર હોય છે. બનેંનુ મિશ્રણ કરી એક સીમ્પલ શાક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Sonal Suva -
પાલક દુધી ટમેટો સૂપ વિથ કકુમબર ડિલાઇટ(સુપ)
#goldenapron3#week5#માય ફસ્ટ રેસીપી#એપ્રિલ#કાંદા લસણ Dipa Vasani -
તુરીયા અને મગની દાળનું શાક (Ridge gourd & Moong Daal Subji Recip
#EB#week6#Fam તુરીયા, ગલકા અને દુધી જેવા શાક ની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણા ખરા ફિકા હોય છે..જેથી આ શાકભાજી ને કોઈપણ પ્રકારની સબ્જી માં ઉમેરી ને શાક બનાવો તો તે શાકની સાથે સ્વાદ ના ભળી જાય છે. તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. તૂરિયા ની સાથે મગ ની દાળ એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે...હું આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરતી નથી આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો. જો કે આ શાક એક સરળ શાક છે જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. તે છતાં પણ આ શાક એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ