ગુજરાતી ભાણું

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાનું શાક બનાવવા માટેની સામગ્રી ભેગી કરી લેવી. એક કુકર લઈ તેમાં સરગવાની સીંગ ના કટકા અને પાણી નાખી અને એક સીટી વગાડવી. લસણ આદુની પેસ્ટ બનાવી લેવી.ત્યારબાદ કુકરમાં તેલ મૂકી અને રાઈ જીરૂનો વઘાર કરવો ત્યારબાદ રાઈ તતડી જાય એટલે હીંગનાખી અને લસણ આદુની પેસ્ટ નાંખવી.
- 2
ત્યારબાદ જે બાફેલી સીંગ છે તે ઉમેરવી. પછી તેમાં બધા મસાલા કરવા. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. જે પાણી બચેલું હોય કુકરમાં તેજ શાકમાં ઉમેરવું. સરગવો અને પાણી છે તે વઘારમાં નાખવું.ઉપર થોડો ચણાનો લોટ ભભરાવી અને થોડી વાર ચઢવા દેવું. તૈયાર થઇ જાય એટલે તેમાં કોથમીર ઉમેરવી. રસો કરવા માટે પાણીની જગ્યાએ તમે છાશ પણ નાખી શકો.
- 3
કાકડી ટમેટા નું સલાડ બનાવ્યુ. પાપડ ની જગ્યાએ ચોખાના ડબકા ને તળી લીધા.રોટલીના લોટ માં મોણનાખી અને લોટ બાંધો અને રોટલી વણીને રોટલી બનાવી.
- 4
કાચી કેરી ના તાજા અથાણા માટે કાચી કેરીને બરાબર લૂછી લેવી ત્યારબાદ તેના કટકા કરવા પછી તેમાં આચાર મસાલો નાખવો અને તેલ નાખવું હિંગ નાખી અને તેને ચમચીથી હલાવી એટલે તાજુ અથાણું તૈયાર.
- 5
ત્યારબાદ રોટલી બનાવી લેવી. છાશમાં કાજુ બનાવેલો ઘર નો મસાલો નાખી અને બધું પીરસીને સર્વ કરવું. તૈયાર છે આપણું અસલ કાઠીયાવાડી ડિનર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
મિક્સ હેલ્ધી ઢેબરા
#માઇઇબુક#post2#વિકમીલ૧#સ્પાઈસી આજે કંઈક હળવું ખાવાની ઈચ્છા થઈ. તો ઢેબરા ની ફરમાઈશ આવી. અને એમાં કંઈક નવું ક્રીએશન કર્યું... એટલે મેં એમાં જુવારનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ આ રીતે ટેસ્ટી અને હેલ્ધી વર્ઝન આપ્યું છે.. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
સંભરો (sabharo recipe in gujarati)
#સાઈડબધાં પોતાના સ્વાદ મુજબ જમવાની સાથે કંઇક જમતા હોઈ છે તો મેં મારા સ્વાદ મુજબ જમવાની સાઈડ ડીશ બનાવી છે આં સ્વાદિષ્ટ ડીશ રોટલી ભાખરી પરાઠા નાન પૂરી સાથે સર્વ કરી શકો છો Prafulla Ramoliya -
-
-
-
-
કાઠીયાવાડી ભાણું
#ડીનરઆજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ... Anjana Sheladiya -
મીની ગુજરાતી થાળી (લંચ રેેેસીપી)
#KR ઉનાળા માં સાદુ અને હળવું ભોજન ખાવાની બહુ જ મઝા આવે છે.અમે ઘણીવાર રસ- પૂરી અને શાકજ લંચ માં લઈઍ છે.આ લંચ ઘર ના બધા ને બહુજ પસંદ છે અને આરામ થી વાતો કરતા કરતા ક્યાં જમવાનું પતી જાય ઍની ખબર જ નથી પડતી. Bina Samir Telivala -
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
"રાઇતી કાચી કેરી"
#લોકડાઉનPost3અત્યારે કાચી કેરી મજાની નાની નાની આવે છે અહીં જે રીતે બનવું છું એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
ગુજરાતી ભાણું
# ટ્રેડિશનલ---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો Khyati Ben Trivedi -
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ગુજરાતી પંજાબી કોમ્બો
#લોકડાઉન#એપ્રિલ નમસ્કાર મિત્રો, આજની થાળી એક અલગ જ છે કેમકે એમાં પહેલા તો ગુજરાતી અને પંજાબી નો કોમીનેશન છે પ્લસ બટર અને પનીરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે રોટલી, પાલક પનીર, દાળ, ભાત ગોળ અને ઘી સાથે મનભાવતું સલાડ તો ચાલે છે તેની રેસિપી તમને કેવું લાગે તેનો અભિપ્રાય અમને જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
-
-
-
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
પંચરત્ન દાળ અને ચોખાની રોટલી (Panch Ratna Dal & Rice Roti Recipe In Gujarati)
#ચોખા ની વાનગી nikita rupareliya -
-
More Recipes
ટિપ્પણીઓ