કોબી, ગાજર,કેપ્સીકમ,અમેરિકન મકાઈ બાફેલી અને ડુંગળી, લસણની પાંચ કળી, મરચા પીસેલ, આદુ પીસેલું લેવું. શાકભાજી આપણે પોતાને ટેસ્ટ પ્રમાણે લઈ શકે મેં અહી એક વાટકો લીધેલ છે • મીઠું સ્વાદાનુસાર • કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખીને ઘટ્ટ સ્લરી બનાવવું • પાણી • વિનેગર • એકથી બે ચમચી તેલ • રેડ ચીલી સોસ • સોયાસોસ • ગ્રીન ચીલી સોસ