રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં ઘી નું મોણ નાખી ને બાંધી લ્યો. અને ૧૫ મિનિટ રાખી મૂકો.
- 2
પાણી માં પલાળેલી દાળ ને મિકચર મા ક્રશ કરી લો. ધાણા અને વરિયાળી ને શેકી લ્યો.તેને પણ મીકચર માં ક્રશ કરો.
- 3
પછી તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખો અને હિંગ નાખો. પછી દાળ અને વરિયાળી નું મિશ્રણ નાખો. પછી હળદર,લાલ મરચું પાવડર,ખાંડ,આંબલી નું પાણી, આમચૂર, તલ,મીઠું વગેરે નાખી મસાલો બનાવી લ્યો.
- 4
મેંદા ના લોટ ની ગોળી બનાવી મસાલો ભરો. પછી તેને તળી લ્યો. આપણી કચોરી તૈયાર છે. લીલી ચટણી અથવા ચા સાથે તમે ખાય શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#PSચટપટા ચાટ કોઈપણ સિઝનમાં નાનાથી મોટા બધાને ભાવે છે અને બધા મન ભરીને જમે છે Arpana Gandhi -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
ચોમાસા ની ઋતુ મા કચોરી ખાવા ની મજા આવે છે આ કચોરી ગાંઠિયા મા થી બનાવી છે તેથી કચોરી ડ્રાય હોવાથી નાસ્તામાં ચા સાથે તેમજ કચોરી ચટણી સાથે પણ લઇ શકીયે. અને આકચોરી માંથી કચોરી પર ડુંગળી સેવ દહીં. ગ્રીન ચટણી. ખજૂર ની ચટણી નાખી. કચોરી ચાર્ટ પણ બનાવી શકીયે.#જુલાઈ#સુપરસેફ3#મોન્સૂન વીક3Roshani patel
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah -
-
-
-
-
-
જૈન ખસ્તા રાજસ્થાની દાલ કચોરી(jain kachori in Gujarati)
કોઇપણ મિઠાઈવાળા નાં ત્યાં મળતી કચોરી જેવી જ બને છે, સ્વાદ અને દેખાવ બન્નેમાં. અને વિચારીએ એનાથી ખૂબ ઓછી મહેનતમાં બની જાય છે. સવારના નાસ્તા કે રાતનાં ડિનર માટે પરફેક્ટ ઓપ્શન છે. Palak Sheth -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10049823
ટિપ્પણીઓ (11)