રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઢૉકળા નું ખીરું લઇને તેમાં મીઠું, આદું મરચાં ની પેસ્ટ અને ખાંડ અને ઈનો નાખીને બરાબર મિક્સ કરી લેવું,આ ખીરા મા થી ત્રણ બરાબર ભાગ કરી લેવાં,હવે એક ભાગ મા પાલક ની પ્યૂરી,બીજા ભાગ મા બીટ ની પ્યૂરી,અને ત્રીજા ભાગ મા હળદર નાંખવી.ત્રણે ભાગ અલગ અલગ બરાબર મિક્સ કરી લેવા.
- 2
હવે એક સ્ટીમર મા પાણી નાખીને ગરમ કરવા મૂકવું.હવે મોલ્ડ મા પાલક પ્યૂરી વાળું ખીરું થોડુ-થોડુ(લગભગ 1/3 ભાગ)નાખીને એક મિનિટ સ્ટીમર મા મુકી ને સ્ટીમ કરવું હવે હળદર વાળું ખીરું એડ કરવું અને ફરી 2 મિનીટ સ્ટીમ થવા દેવું.2 મિનીટ પછી ઉપર બીટ ની પ્યૂરી વાળું ખીરું એડ કરી ને 5-7મિનીટ સ્ટીમ કરી લેવું.
- 3
હવે સ્ટીમર માં થી કાઢી ને અનમોલ્ડ કરી લેવા ને એક પેન મા તેલ ગરમ કરી ને તેમાં રાઈ નાખીને ત્તતડે એટ્લે તેમાં હિંગ અને લીમડા નાં પાન, તલ એડ કરી ને બનાવેલા ઢોકળાં પર વઘાર નાખવો.સર્વિંગ પ્લેટ મા મુકી ને ઉપર થી મેયૉનીઝ થી ગાર્નીશ કરી સર્વ કરવું.
- 4
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મગદાળ પાલક ઢોકળાં(mag dal Palak Dhokla Recipe in Gujarati)
#GA4#Week8#steam પોષક તત્વો થી ભરપુર રુટીન ઢોકળાં થી જે અલગ છે સાથે વિટામીન થી પણ ભરપુર અને કોઈ પણ સમયે ખાઈ શકાય, ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી બનાવ્યા છે . Bina Mithani -
-
-
-
-
ઈડલી વિથ ટ્રાય કલર અવધિ ગ્રેવી
#zayakaqueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સરની રેસીપી અવધી મલાઈ ગોબી થી પ્રેરણા લઈને મેં ઇન્ડિયા ના રાષ્ટ્રધ્વજના ત્રણ કલરની ગ્રેવી તૈયાર કરેલ છે જેને ફ્યુઝન ટચ આપવા માટે મફિન્સ સ્ટાઈલની ઈડલી સાથે સર્વ કરેલી છે Khushi Trivedi -
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
વડા (vada recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦#સુપયશેફ૩ઘારોડા એ એક એવી વાનગી છે જે નાના થી લઇ મોટા દરેક લોકો ને ભાવે,જે લેફટ ઓવર ખાટા ઢોકળા નાં ખીરા માંથી બનાવાય છે અને આવા વરસાદી માહોલ માં ખાટા-મીઠા-ચટપટા ભજીયા કોને ન ભાવે.... nikita rupareliya -
-
સોજી અને બેસન ના ઢોકળાં
#WesttoBest ગેસ્ટ આવ્યા હોય ને ભજિયા બનાવતાં થોડું ખીરું વધે. મેં વધેલું ખીરું તેમાં ભજિયા ની વધેલી સામગ્રી નાંખી ઢોકળાં બનાવ્યા તો ખૂબજ ટેસ્ટી બન્યા. Bhavnaben Adhiya -
ટ્રાઇ કલર ઈડલી (Tri Color Idli Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Tricoloridli"આયોઓ તુમ ઈડલી સંભાર ઔર ચટણી ખાતા પર અબ તુમકો એ નયા ટ્રેન્ડ વાલા ટ્રાઇ કલર ઈડલી નઈ પતા ?? ક્યાં કોઓકપાળ મેં એકે એ ભી નહિ સીખા તો ક્યાં સીખા ??" નોર્મલ ઈડલી સંભાર તો બધા ના ઘરે બનતા જ હોય છે, પણ હું આ ટ્રાઇ કલર ઈડલી બનવું જેથી કઈંક નવીન પણ લાગે અને બાળકો ને ભાવે પણ ખરી. હા થોડી મહેનત વધુ લાગે પણ એના પછી એનો સ્વાદ પણ એવો જ મસ્ત લાગે. સાથે મેં સંભાર, ૨ પ્રકાર ની ચટણી અને મગ ની દાળ નો હલવો પણ બનાવેલો. અને મેહમાન આવ્યા ત્યારે આ કેડ ના પાન માં સર્વ કર્યું જેથી એ લોકો પણ ખુશ અને અમે પણ ખુશ. Bansi Thaker -
-
-
-
-
-
-
-
ગ્રીન ગુજરાત ઢોકળાં
#WLDઢોકળા એ ગુજરાત ની આગવી ઓળખ છે. ઢોકળા ગુજરાત નું એક અભિન્ન અંગ છે. ઢોકળા ઘણી બધી વેરાઈટી માં બને છે. આ એવી એક વેરાઈટી છે જે માં ફાઈબર અને પ્રોટિન ભરપુર માત્રા માં છે. લાઈટ લંચ / ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર અધધ બહુમતિ થી જીત્યા ની ખુશી માં મેં આજે ગ્રીન ગુજરાત ઢોકળા બનાવ્યા છે. 3 ચીયર્સ ફોર BJP & Shri NARENDRA MODI.🌷 હિપ હિપ હુર્રેય .🌷🙏🌷🙏💐🙏💐 Bina Samir Telivala -
ઢોકળાં
#હોળીગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે.. Sachi Sanket Naik -
-
ટ્રાય કલર દૂધપાક
#મીઠાઈમે, રકષાબંધન અને સ્વતંત્રતા દિવસ સાથે હોવાંથી આ વખતે આ નવા જ પ્રકાર ની હેલ્ધી મિઠાઈ ટ્રાય કરી છે, મારા ઘર ના બધા ને ખૂબ પસંદ આવી છે. તો તમે પણ જરૂર થી બનાવશો. Sonal Karia -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
-
-
-
-
-
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ