પાલક,ચણા,શીંગ ની કચોરી

Dimpal ganatra
Dimpal ganatra @cook_17409554

પાલક, ચણા,શીંગ ની કચોરી#રસોઈ ની રંગત # લીલીપીળી

પાલક,ચણા,શીંગ ની કચોરી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

પાલક, ચણા,શીંગ ની કચોરી#રસોઈ ની રંગત # લીલીપીળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 જણ માટે
  1. 1વાટકી મેંદો
  2. 2 ચમચીતેલ
  3. 1વાડકી પાલક ની પેસટ
  4. 1/2અજમો
  5. મીંઠુ
  6. સટફીંગ માટે
  7. અડધી વાટકી કાબુલી ચણા બાફેલા
  8. 3 ચમચીશીંગ
  9. 2 ચમચીકોપરાનુ સુકુ છીણ
  10. 1/2આમચુર પાવડર
  11. ચપટીહીંગ
  12. 2 ચમચીલાલ મરચુ પાવડર
  13. 1 ચમચીધાણા પાવડર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીપીસેલી ખાંડ
  16. મીઠું
  17. 2 ચમચીતેલ
  18. 1/2હળદર
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને બરાબર ધોઈ ને મિક્ષચર માં પેસટ બનાવી લેવી એક બાઉલ માં મેંદો,અજમો,મીંઠુ,તેલ નાંખી પાલક ની પેસટ થી લોટ બાંધવુ

  2. 2

    લોટ ને ઢાંકી બાજુ પર મુકી ને સટફીંગ ને તૈયાર કરવું ચણા ને બાફી મિક્ષચર માં પીસી લેવા,શીંગ નું પણ પાવડર બનાવી લેવું

  3. 3

    એક કડાઈ માં 2ચમચી તેલ નાંખી હીંગ નાંખી તેમાં પીસેલા ચણા ને નાંખી સાતરવું પછી તેમાં શીંગ પાવડર,કોપરાનું છીણ,લાલ મરચુ,ધાણા પાવડર,પીસેલી ખાંડ,,હળદર,મીઠું,આમચુર પાવડર,ગરમ મસાલો નાંખી બરાબર મિક્ષ કરવું

  4. 4

    બાંધેલા લોટ માંથી નાના લુઆ કરી પુરી વણી ને તેમાં ચણા,શીંગ નું પુરણ ભરી ને કચોરી બનાવી લેવી, પછી મીડીયમ ગેસ પર કચોરી તળી લેવી

  5. 5

    તૈયાર છે પાલક,ચણા,શીંગ ની કચોરી આ કચોરી આ કચોરી ને ખજુર આબંલી ની ચટણી સાથે બહુ સારી લાગે છે આ કચોરી અઠવાડીયા સુધી બગડતતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal ganatra
Dimpal ganatra @cook_17409554
પર

ટિપ્પણીઓ

Similar Recipes