હરિયાળી રોઝ મોમોસ

#લીલી વાનગી
અહીં મેં પાલક તેમજ બીજા ઘણા શાકભાજીનો ઉપયોગ કરીને મોમોસ બનાવેલા છે જેમાં તેલનો બહુ થોડો ઉપયોગ થાય છે જેથી એક હેલ્ધી વાનગી પણ કહી શકાય
હરિયાળી રોઝ મોમોસ
#લીલી વાનગી
અહીં મેં પાલક તેમજ બીજા ઘણા શાકભાજીનો ઉપયોગ કરીને મોમોસ બનાવેલા છે જેમાં તેલનો બહુ થોડો ઉપયોગ થાય છે જેથી એક હેલ્ધી વાનગી પણ કહી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બોઈલ કરેલી પાલકને મિક્સર મા ગ્રેવી બનાવી લો
- 2
ત્યારબાદ મેંદાના લોટમાં મીઠું નાખી અને થોડી કસૂરી મેથી kasuri methi એક ચમચી તેલ નાખો અને પાલકની ગ્રેવી વડે લોટ બાંધો
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ બધા વેજીટેબલ સાંતળો અને તેમાં મરી પાઉડર મીઠું પાવડર અને આમચૂર પાઉડર ઉમેરો
- 4
હવે તૈયાર કરેલા લોટમાંથી નાની નાની પૂરી વણો અને એકબીજા ઉપર ગોઠવો
- 5
ત્યારબાદ તેરી ની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો અને ગુલાબનો સેઈપ આપીને મોમો તૈયાર કરો
- 6
હવે આ તૈયાર કરેલા મોમો અને સ્ટીમર સેટ કરો અને દસ મિનિટ સુધી સ્ટીમ કરો
- 7
આરીતે પાલક રોજ મોમો તૈયાર છે તેને લી ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. પનીર ફ્રાઇડ મોમોસ (Veg. Paneer Fried Momos Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gujHappy birthday Cookpad 🎉🎉🎂🎂🍫🍫કુકપેડ ની બર્થ ડે નિમિત્તે અહીં મે વેજ. પનીર ફ્રાઇડ મોમોસ બનાવ્યા છે. જે બાળકોની મોસ્ટ ફેવરિટ વાનગી છે. શિયાળાની સીઝન આવી ગઈ છે. તેથી બધા ગ્રીન વેજીટેબલ્સ અવેલેબલ હોય છે. જેથી તે બધાનો ઉપયોગ કરીને મોમોસ બનાવ્યા છે. Parul Patel -
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani -
સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)
મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે .#ઈસ્ટ Dolly Porecha -
મોમોસ પ્લેટર
તંદુરી ચીઝ પનીર મોમોસ,હૈદરાબાદી મોમોસ,વેજ મોમોસ,મશરૂમ બ્રોકોલી મોમોસ,મોમોસ ડીપ Jigisha Choksi -
મોમોસ
મોમોસ આમ તો મૂળ ભૂતાન અને નેપાળની નોનવેજ ડીશ છે પણ આપણા શાકાહારી ભારતીય લોકોએ આ ડીશમાં સુધારા વધારા કરી એને વેજીટેરિયન ડીશ બનાવી દીધી છે. મોમોસને લગભગ વરાળથી બાફીને બનાવાય છે પણ ઘણા લોકો એને તળીને પણ બનાવે છે. મેં અહીં બંને રીતે મોમોસ બનાવ્યા છે.મોમોસ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે.#RB6 Vibha Mahendra Champaneri -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
ઘઉંના વેજ. નુડલ્સ મોમોસ
# સુપરશેફ 3#વિક 3#મોનસુન#ચોમાસામાં ગરમ-ગરમ મોમોસ ખાવાની ઓમજા જ અલગ હોય છે. જે હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવ્યા છેસ મોમોસ ઓરીજનલ નેપાળ અને તિબેટની રેસીપી છે .જેમાં મોમોસ ને સ્ટીમ કરવામાં આવે છે અને અંદર વેજીટેબલ અને કરવામાં આવે છે. Zalak Desai -
-
વેજ ડ્રાય મનચુરીયન
#રેસ્ટોરન્ટઆ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
વેજ મોમોસ(veg momos recipe in gujarati)
મોમોસ નેપાળી વાનગી છે.તે તળેલા અને વરાળ થી સ્ટીમ આપી ને બનાવી શકાય પણ મે ક્યારેય ટેસ્ટ નહી કરેલાં હું વિચારતી આ સ્ટીમ આપીને બનેલા મોમોસ કેવા લાગતા હશે પણ એક દિવસ થયું હું ઘરે થોડા બનાવી ને ટેસ્ટ કરુ કેવા લાગે છે અને પહેલી વાર માં જ એકદમ ટેસ્ટી બન્યા અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવ્યા.😊 Dimple prajapati -
જુવાર મિક્ષવેજ પરાઠા (Jowar Mix Veg Paratha Recipe In Gujarati)
જુવાર મિક્ષવેજ પરાઠા#GA4#week16#jowarઆ પરોઠામેં જુવારના લોટ માંથી બનાવેલ છે . જેમાં થોડો બાજરી અને ઘઉંના લોટનો પણ ઉપયોગ કરેલ છે. આ ઉપરાંત મૂળો, મૂળાની ભાજી, પાલક, લીલી ડુંગળી,મકાઈ , લીલુ લસણ જેવા શાકભાજીનો પણ ઉપયોગ કરેલ છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મકાઈ પાલક બેસન ટિક્કી (Corn Spinach Besan Tikki recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad અમેરિકન મકાઈ નો મીઠો સ્વાદ સામાન્ય રીતે બાળકોને પસંદ હોય છે પણ પાલકની ભાજી ખાવાનું બાળકો પસંદ કરતા નથી. પાલકમાં આપણા શરીરને જરૂરી એવા ઘણા મિનરલ્સ હોય છે. એ ઉપરાંત પાલક એક બહુ સારા એન્ટિઓક્સિડન્ટ નો સ્ત્રોત પણ છે. તો મેં આજે મકાઈ, પાલક અને બીજા વેજિટેબલ્સનો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે અને હા એ ઉપરાંત આ વાનગી બનાવવા માટે મેં બેસન નો પણ ઉપયોગ કર્યો છે જેમાંથી પણ આપણા શરીરને સારું એવું પ્રોટીન પણ મળે છે. આ વાનગી બનાવવા માટે ઓછા તેલ નો ઉપયોગ કરીને પણ તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ ટિક્કીને સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
હરિયાળી હાંડવો
#નાસ્તોપારંપરિક ગુજરાતી નાસ્તો જેમાં સીઝનલ લીલા શાક નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવ્યું છે!! Safiya khan -
-
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
-
ઘુટો(જામનગરી પ્રખ્યાત)
#શિયાળા#દાળકઢીઘુટો એવી વાનગી છે જેમાં વિવિધ લીલોતરી નો દાળ સાથે ભરપુર ઉપયોગ કરીને બનાવાય છે. સ્વાદિષ્ટ અને સાતવિક વાનગી તૈયાર થાય છે. Bijal Thaker -
-
વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)
આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે. Nehal Acharya -
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
-
સ્પે. હરિયાળી ખીચડી
#VN અમારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે ખીચડી એ હેલ્દી અને હેલ્થ માટે બહુ સારો ખોરાક છે.જેને ભાવતી ના હોય તો એવા લોકો માટે અલગ રીતે ખીચડી બનાવી છે.જો આ રેસીપી જોઈ ખીચડી બનાવશો તો જરૂર થી ભાવશે અને ખીચડી ખાવા માં અનેરો સ્વાદ આવશે. Urvashi Mehta -
-
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ