રગડાપેટીસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સફેદ સુકા વટાણા ૨૫૦ગરામ
  2. ચમચીઆમલી પલ્પ ૩
  3. કિલોબાફેલા બટાકા ૧
  4. કાંદા ટામેટા સમારેલા
  5. ખજુર ગોળ આમલી ની ચટણી ૧ પ
  6. લીલાલસણ ધાણા ની ચટની ૧/૨કપ
  7. ઝીણીસેવ ૧૦૦ગરામ
  8. ચમચીઆદુ મરચા વાટેલા૧
  9. સુકુ લાલ મરચુ ૧ચમચી
  10. ચપટીહળદર..હીંગ.ગરમમસાલો..ચપટી
  11. મીઠુ માપનુ
  12. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ૬ થી ૭ કલાક પલાળી ને બાફી લેવા પછી એક તપેલી મા થોડુ તેલ લઈ હીંગ નાખી ને બાફેલા વટાણા ઉમેરી ને એમા હળદર મીઠુ મરચુ વગેરે નાખી ને ઊકાળી લેવુ

  2. 2

    બટાકા ને મસળી ને મીઠુ હળદર નાખી ને પેટીસ વાળી ને તાવી પર તેલ મુકી શેકી લેવી

  3. 3

    એક ડીશ લઈ પહેલા પેટીસ મુકી ઊપર વટાણા નો રગડો રેડી તેની ઊપર ગળી તીખી ચટણી.કાંદા ટામેટા કાપેલા..સેવ..ભભરાવી પીરસવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Naik
Chaitali Naik @cook_18112114
પર

ટિપ્પણીઓ

Similar Recipes