કલકલ

chudasama helly
chudasama helly @cook_19449318

#goldenapron2
goa recepie#વીક11

કલકલ

#goldenapron2
goa recepie#વીક11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો મેંદો
  2. ૧ વાટકો રવો
  3. અડધી વાટકી ધી
  4. 1 ચપટીમીઠું
  5. તળવા માટે તેલ
  6. 1વાટકી દળેલી ખાંડ
  7. 1વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બાઉલમાં મેંદો રવો તથા ધી મિક્સ કરો ત્યારબાદ તેમાં દળેલી ખાંડ નાખી દૂધ વાળે લોટ બાંધો ત્યારબાદ લોટ તૈયાર થઈ જાય તેમાંથી તેના લૂઆ પાડો.

  2. 2

    ત્યારબાદ તે લોહા ને કાંટા ચમચી ઉપર પાથરી તેનો રોલ વાળો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય પછી આ રોલને ગરમ તેલમાં આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળો ત્યારબાદ સર્વે પ્લેટમાં કાઢી તેના પર સુગર પાવડર ભભરાવો તૈયાર છે ગોવા ની રેસીપી

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chudasama helly
chudasama helly @cook_19449318
પર

ટિપ્પણીઓ

Similar Recipes