ચંપાકલી ગાંઠિયા

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે
#goldenapron3
Week 1 besan

ચંપાકલી ગાંઠિયા

અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે
#goldenapron3
Week 1 besan

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબેસન
  2. 2 ચમચીઅજમો
  3. 1 ચમચીહિંગ
  4. 1 ચમચીપાપડીયો ખારો
  5. 1મોટી ચમચી
  6. તળવા માટે તેલ
  7. થોડો મરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસનને ચારી લો

  2. 2

    હવે પાપડીયા ખારા ને એક પેનમાં શેકી લો ત્યાર બાદ તેમાં મીઠું અજમો અને બે કપ તેલ નાખો

  3. 3

    હવે આ તૈયાર કરેલા મિશ્રણને અને હિંગ બેસનમાં નાખી ગાંઠિયા માટેનો લોટ બાંધો

  4. 4
  5. 5

    આ રીતે ચંપાકલી ગાંઠિયા તૈયાર છે તૈયાર થઇ ગયા બાદ ઉપરથી હિંગ અને મરી પાવડર નાખી ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes