સાબુદાણા ખીચડી

Mansi Thakar @cook_20117529
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી
#મોમમારી મમ્મી ખૂબ સરસ રીતે આ ખીચડી બનાવતી.મારી ખૂબ જ ફેવરીટ વાનગી છે. મે આજે તેમની જેમ જ આ રેસીપી બનાવી છે.. આજે આ વાનગી બનાવતા લાગ્યુ કે તે મારી સાથે જ છે અને મને શીખવે છે.. Harsha Ben Sureliya -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
-
-
-
-
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ.. Megha Desai -
-
સાબુદાણા ખીચડી
બધાની મનપસંદ હોય છે લગભગ તમામ ના ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખુબ જ ભાવે છે Yasmeeta Jani -
-
-
સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી
#ff1 અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે HEMA OZA -
સાબુદાણાની ખીચડી(sabudani khichdi recipe in Gujarati)
#માઇઇબુક#superchef3#upvas#ફરાળી#post1 Sheetal Chovatiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
સાબુદાણા બટાકાની ખીચડી
#લોકડાઉન #goldenapron3 week11આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી. આજનાં શુભ દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર દશરથનંદન પ્રભુ શ્રીરામ પ્રગટ થયા હતાં. જેવી રીતે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાકટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ તેમ આજનો દિવસ પણ પ્રભુ શ્રીરામનાં પ્રાગટ્યદિવસ નિમિત્તે વૈષ્ણવોનાં ઘરે તથા મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે રાજકુળમાં પ્રગટ થયા પરંતુ માતા કૈકેઈનાં વચને બંધાયેલા દશરથ રાજાની આજ્ઞાને માન આપીને સમગ્ર રાજપાટનો ત્યાગ કરીને મુનિવેશ ધારણ કરીને પોતાની પત્ની સીતાજી તથા અનુજ શ્રીલક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ માટે પધાર્યા, રસ્તામાં ઘણા જીવોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, આ સિવાય ધર્મની રક્ષા કરવા માટે ઘણા અસુરોનો વધ કર્યો. પ્રભુ શ્રીરામનું જીવનચરિત્ર આપણા બધાને કેવી રીતે જીવન જીવવું તેનું ઉત્તમ દૃષ્ટાંત સમજાવે છે. પરંતુ મનુષ્ય ભૌતિક જગતમાં જ ગૂંચાયેલો રહેવા માંગે છે કારણકે આજનો મનુષ્ય સંતોષી નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં પથને ભૂલીને ભોગ-વિલાસી બન્યો છે. પ્રભુ દ્વારા આપવામાં આવેલાં ગીતાજીનાં ઉપદેશનું પાલન કરતો નથી. જેના કારણે લૌકિક દુઃખમાં સપડાઈ જાય છે અને છેવટે પોતાને મળેલ અમૂલ્ય એવાં મનુષ્ય શરીરનો ત્યાગ કરીને નીચ યોનિમાં ફરીથી જન્મ લે છે. તો આજનાં આ શુભ દિને આપણે સંકલ્પ કરીએ કે ભગવાન દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું શક્ય હોય તેટલું વધારે પાલન કરીને સત્કર્મ કરીએ અને આપણું જીવન પ્રભુમય બનાવીને આ જન્મને સાર્થક કરીએ. તો આજે રામનવમીનાં ઉત્સવ નિમિત્તે ફરાળી સાબુદાણા બટાકાની ખીચડીની રેસિપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11386175
ટિપ્પણીઓ