સ્વીટ બનાના બન્સ
# ગોવા રેસીપી
#week11
#goldenapron2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કેળાની છાલ ઉતારી તેનો છૂંદો કરી લેવો પછી તેની અંદર ઘઉંનો એક વાટકો લોટ નાખવો પછી તેમાં અડધી ચમચી જીરૂ નાખવું પછી અડધો વાટકો દળેલી ખાંડ નાખવી પછી તેનો લોટ બાંધી ને ઢાંકી અને દસ મિનિટ રાખી દેવો
- 2
પછી દસ મિનિટ પછી સે તેલવાળો હાથ કરી એને નાના નાના લૂઆ કરી લેવા પછી તેને ગોળ પૂરીની જેમ વણી લેવા હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેને લડી લેવા તૈયાર છે આપણું ગોવા રેસીપી સ્વીટ બનાના બન્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11405515
ટિપ્પણીઓ