રાંધવાની સૂચનાઓ
- 1
1 નાની દૂધી લઈ અને ખમણી લેવાની પછી એમાં એક વાડકી ચોખાનો લોટ નાખવો અને તેમાં આદુ-મરચાની પેસ્ટ લસણની પેસ્ટ કોથમીર નાખી લીંબુ મીઠું ખાંડ ગરમ મસાલો બધું નાખી અને લોટ બાંધવો પાણી તેમાં ઉમેરવાનું નથી સુધીમાં થી જ પાણી છૂટશે પછી તેને પૂરી વણી અને તળી લેવી પછી ગરમાગરમ ચટણી સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચનાદલ પુરી
#goldenapron2#ચનાદલ પુરી એ બિહારની treditional recipie છે.આ પુરી ને ખીર સાથે ખાવામાં આવે છે.તહેવારો માં આ ખૂબ બનાવે છે અને ખાય છે. Jyoti Ukani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11418604
ટિપ્પણીઓ