રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદાળ
  2. 3 ચમચીસીંગદાણા
  3. ટામેટા 1 નંગ
  4. લીલા મરચાં 2 નંગ
  5. લીમડો 1 ડાલી
  6. લીંબુ 1 નંગ
  7. ગોળ 1 કટકો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીમરચું
  10. ચમચીહળદર1/2
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. ચપટીહિંગ
  13. 1 નાની ચમચીરાઈ
  14. નાની ચમચીજીરું1
  15. મેથી 5 થી 6દાણા
  16. 1 ટુકડોતજ
  17. લવીંગ 2 નંગ
  18. દગડ ફૂલ 1 નંગ
  19. તમાલ પત્ર 1 પતિ
  20. સુકા લાલ મરચાં 2 નંગ
  21. કોથમીર સજાવટ માટે
  22. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધી સામગ્રી ભેગી કરી લો

  2. 2

    દાળ ને ધોય ને પલાળી દો

  3. 3

    હવે દાળ માં સીંગદાણા નાખી ને બાફી લો 4 સીટી થવા દો

  4. 4

    હવે બાફેલી દાળ ને જેરી લો

  5. 5

    દાળ માં મીઠું મરચું લીલા મરચા લીમડો લીંબુ ગોળ હળદર ગરમ મસાલો નાંખી ને ઉકળવા ડો

  6. 6

    હવે દાળ માં વઘાર કરવા માટે તેલ લો તેમાં રાઈ જેરું તજ લવિંગ હિંગ મેથી લાલ મરચાં તમાલ પત્ર દગડ ફૂલ નાખી ને વઘાર કરી દાળ માં નાંખી દો

  7. 7

    હવે દાળ માં કોથમીર નાખી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes