રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક મિક્સર જાર માં દાળિયા ની દાળ, મીઠું, મરચું પાવડર, મરી પાવડર, ચાટ મસાલો બધું મિકસ કરી ને મિકસર માં ક્રશ કરી લો પછી તે બધું મિક્સ થઈ જાય એટલે એક બાઉલ માં લઇ ને તેને તેલ થી મોહી લેવી ને પછી તેને એર ટાઇટ બરણી માં ભરી લેવું મહિના સુધી યુઝ કરી સકો. ચટણી ને ખાખરા પર ઘી લગાવી ને પછી તેના પર આ ચટણી લગાવી ને મજા માણો.
- 2
મિત્રો આ ચટણી નો શું મસ્ત ટેસ્ટ છે મિત્રો કે ખાતા ખાતા ક્યાં પથી ૬ ખાખરા ખવાઈ જશે ખબર જ નહિ પડે. બહારગામ જતા ૩ ચટણી સાથે લઈ જઈ સકો. કપડાં બગવડા કે ચટણી ઢોળાઇ જવા ની કોઈ ઝંઝટ જ નહિ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
કોથમીર દાળિયા ની ચટણી
#MW3#ચટણી#GA4#Week13#puzzel word is - Chili અત્યારે આપણે રોજબરોજના ઉપયોગમાં અલગ અલગ જાતની ચટણી નો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેને આપણે ચાટ, ભેળ, પાણીપુરી, સમોસા, પેટીસ, વગેરે જુદી જુદી જાતની વાનગીમાં ઉપયોગ કરીએ છીએ. અને તેનાથી આપણી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને હા મારાં ઘર માં આ ચટણીનો મહત્તમ રીતે ઉપયોગ થાય છે. મારા ઘર ના દરેક સભ્યને આ ચટણી ખૂબ જ પસંદ છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
ટામેટા ગાજર ની ચટણી
#ચટણીઆ મારી પહેલી રેસીપી છે . ટામેટા અને ગાજરને મિક્સ કરીને એકદમ તીખી ચટણી બનાવી છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
-
-
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ટોમેટો-ખજૂર ની ચટણી
#ટમેટાફ્રેન્ડસ, ખટમીઠી ચટણી બનાવવી હોય તો ખટાશ માટે આંબલી જ યાદ આવે જ્યારે આંબલી થી શરીર ના જોઈન્ટસ્ જકડાઈ જાય છે તેની ખટાશ બઘાં ને માફક નથી આવતી પરંતુ ઘણુવાનગી માં ખાટીમીઠી ચટણી વગર તો ટેસ્ટ જ ના આવે એટલા માટે આંબલી ના ઑપ્શન માં ટામેટા લઈ ને પણ ખટમીઠી ચટણી ની મજા લઈ શકાય છે.જેને તમે સ્ટોર પણ કરી શકો છો. asharamparia -
-
-
મોગરી ની ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી..... Krishna Gajjar -
-
-
નાળીયેર ની ચટણી
#ઇબુક૧#પોસ્ટ૩આ રીત થી ચટણી બનાવશો તો બહાર જેવી જ ચટણી બનશે બલ્કિ બહાર કરતાં પણ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR#post2#cookpad_guj#cookpadindiaઆ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11500112
ટિપ્પણીઓ