જામફળ નું જ્યુસ

Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817

#ઇબુક૧
#29
#ફ્રૂટ્સ

જામફળ નું જ્યુસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
#29
#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2લાલ જામફળ
  2. મીઠું
  3. 3 ચપટીમરી
  4. 4 ચમચીખાંડ
  5. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જામફળ ને ધોય ને સમારી લો

  2. 2

    હવે એક મિક્સચર જાર માં જામફળ મીઠું મરી ને ખાંડ ને પાણી ઉમેરી ક્રશ કરી લો

  3. 3

    હવે સૂપ ગાળવા ના ચારણા થી ચાળી લો

  4. 4

    હવે ગ્લાસ માં લઇ ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes