ટામેટા ગાંઠિયા નું શાક

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા
શેર કરો

ઘટકો

  1. ૩ નંગ ટામેટા
  2. ૩ નંગ લીલાં મરચાં
  3. ૧/૨ કપ ગાંઠિયા
  4. ૨ ટે. સ્પૂન તેલ
  5. ૧ ટે. સ્પૂન ગોળ
  6. ૧ ટે. સ્પૂન લસણ ની ચટણી
  7. ૧/૪ ટી. સ્પૂન રાઈ
  8. ૧/૪ ટી. સ્પૂન જીરું
  9. ૧/૪ ટી. સ્પૂન હળદર
  10. ૧/૪ ટી. સ્પૂન હિંગ
  11. ૧ ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  12. ૮/૧૦ લીમડાના પાન
  13. ૧ ટે. સ્પૂન કોથમીર
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા, મરચાં ધોઈને સામારી લો.

  2. 2

    ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો. રાઈ અને જીરું નો વઘાર કરો. લીલાં મરચાં અને લીમડાના પાન ઉમેરો.

  3. 3

    હવે ટામેટા ઉમેરો. ૧ મિનીટ સાંતળો. હવે તેમાં બધા મસાલા અને ગોળ ઉમેરી. ૧ મિનીટ સુધી સાંતળો. હવે તેમાં થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ૫/૭:મિનીટ ચડવા દો. હવે તેમાં લસણ ની ચટણી અને ગાંઠિયા ઉમેરો. ૫ મિનીટ ચડવા દો.

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ સ્વાદિષ્ટ ટામેટા ગાંઠિયા નું શાક. કોથમીર છાંટી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes