સ્ટ્રોબેરી જ્યૂસ (Strawberry Juice Recipe In Gujarati)

Meera Jalu
Meera Jalu @cook_17753849

#એનિવર્સરી

સ્ટ્રોબેરી જ્યૂસ (Strawberry Juice Recipe In Gujarati)

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ મિલિ દૂધ
  2. ૧ ચમચી મલાઈ
  3. ૫૦ ગ્રામ સ્ટ્રોબેરી
  4. ડેકોરેશન માટે એક સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટ્રોબેરી ને કાપી ને મિકસર માં ક્રશ કરો..

  2. 2

    પછી તેમાં દૂધ અને મલાઈ એડ કરો..

  3. 3

    હવે સ્ટ્રોબેરી થી ડેકોરેશન કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Jalu
Meera Jalu @cook_17753849
પર

ટિપ્પણીઓ

Similar Recipes