શેર કરો

ઘટકો

  1. 1કાચી કેરી
  2. થોડાક ફુદીના ના પણ
  3. 1/4 ચમચીસનચળ પાવડર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીજીરું પાવડર
  6. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ના નાના ટુકડા કરી લો.

  2. 2

    ત્યાર બાદ બધી સામગ્રી મિક્સચર માં ક્રશ કરો.

  3. 3

    મિક્સચર માં સરસ રીતે ક્રશ કરો.

  4. 4

    હવે તેમાં થોડું પાણી ઉમેરી જ્યુસ બનાવી લો

  5. 5

    હવે તેને ગ્લાસ માં બરફ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes