ટાકોસ સમોસા

Amita Vadgama @cook_20084183
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો સોજી મીઠુ હળદર અજમો અને મોણ મા તેલ નાખી ને કઠણ લોટ બાંધી લો
- 2
તેલ ગરમ કરી રાઈ જીરુ વરીયાળી સુકા ધાણા હીંગ બટાકા વટાણા મીઠુ ગરમ મસા લો ખંાડ લીંબુ ધાણા નાખી ને મસાલો તૈયાર કર ી લેવો
- 3
લોટ મા થી નાની રોટલી વણી ને તળી લેવુ પછી મસાલો ભરી ચટણી કે દહીં કે સોસ સાથે પિરસવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
શિયાળો ચાલે છે તોલીલા શાકબજી બોવ જ આવે છે તોમે એમાં થી આજે ગ્રીન પુલાવ બનાવ્યો છે જે તમને ગમશે.#GA 4#week 17. Brinda Padia -
-
-
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
ફરાળી ટાકોસ
#જૈન#ફરાળીઆમ તો આપણે ટાકોસ ખાઈએ જ છીએ પણ આજે મેં ફરાળી ટાકોસ બનાવ્યા છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
-
-
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
પીનવ્હીલ સમોસા
#હેલ્થીફૂડ આપણે સમોસા ધણી પ્રકાર ના ખાધા હશે પણ આ સમોમા સાવ અલગ જ છે.એક વાર જરૂર બનાવો ..નાના થી લઈ ને મોટા સુધી બધા ખાતા રહી જશે. Nutan Patel -
-
સમોસા રોલ
#GA4#Week21#Roll#Samosaજબતક રહેગા સમોસે મેં આલુ...... જબતક રહેગા સમોસે મેં આલુ... તેરા રહૂંગા ઓ મેરી શાલૂ 😜આવું એક ફેમસ સોંગ છે બોલીવુડ નું અને મેં પણ કહાની મેં થોડા ટ્વિસ્ટ 🌀 નહીં નહીં કહાની મેં નહીં પણ સમોસે મેં થોડા રોલ બનાયા હૈ 😄🤗મગર મેંનૈ બનાયા હૈ ગેહું કે આટે સે 😊 Bansi Thaker -
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#GA4#Week2બધાને અને બાળકોને ભાવતા ડોરા કેક રેડી છે.આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે સરસ મજાની પેનકેક.આ એક બહુ જ સરસ મજાનું ડેઝર્ટ છે.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
-
-
-
મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમરેસીપી # પોસ્ટ૬ આ પૂરી બાળકો ને ભાવતી વાનગી છે મીઠી હોય તો બાળકો ને ભાવે Smita Barot -
-
સમોસા
#ઇબુક૧#૧૬ સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની જરૂર જ નથી. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. Chhaya Panchal -
-
-
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
પર્સ સમોસા
#CulinaryQueens#તકનીક#પર્સ આકારમાં બનાવેલા આ સમોસામાં ચીઝ પનીરનું સ્ટફિંગ કરીને ડીપ ફ્રાય કરેલા છે. દેખાવમાં જેટલા સરસ છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. Dimpal Patel -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
-
-
-
પર્સ સમોસા
#એનિવર્સરી#સ્ટાર્ટર#week-2#cookforcookpad#જોઈને જ ખાવાનું મન થઇ જાય એટલા સુંદર સમોસા. સાથે ચીઝ અને પનીરનું સ્ટફિંગ પછી તો પૂછવું જ શું... Dimpal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11649666
ટિપ્પણીઓ