મેંગો મસ્તાની

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#એનિવર્સરી
#ડેઝર્ટ

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ.
  1. ૨ વાટકી કેરીનો રસ અથવા કટકા
  2. ૨ ચમચી ખાંડ
  3. ૧ ચમચી મેંગો એસેન્સ
  4. ૨ -૩ સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  5. ૧ સ્કુપ મેંગો આઈસક્રીમ
  6. ૧ વાટકી મિક્સ ડ્રાઇફ્રુટ ની કતરણ
  7. ટુકડા૮-૧૦ મેંગો ના
  8. ૪ ચમચી ટ્રુટી ફ્રુટી
  9. ૪ સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  10. ૨ વાટકી દૂધ
  11. ૪-૫ ચેરી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ.
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કેરીનો રસ લો.હવે તેમાં ખાંડ,એસેન્સ,દૂધ, વેનીલા અને મેંગો આઈસક્રીમ નાખી લો.હવે બધી સામગ્રી મિક્સર માં ક્રશ કરી લો.થીક સ્મૂધી તૈયાર કરી લો.

  2. 2

    હવે સર્વિસ ગ્લાસ લો.તેમા કેરી ના ટુકડા નાખી લો.પછી તેમાં વેનિલા આઈસ્ક્રીમ નાખી લો.હવે તેમાં કેરી ની સ્મુધી નાખી લો.

  3. 3

    ફરી ઉપર આઈસ્ક્રીમ નાખી લો.ડ્રાઈફ્રુટ ની કતરણ ભભરાવી દો.ટ્રુટીફ્રુટી નાખી વચ્ચે ચેરી મુકી ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે આપણું મેંગો મસ્તાની....એકદમ ચીલ ડેઝર્ટ.... રેડી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes