ગાજર નો હલવો

Leena Pahelajani Kanjani
Leena Pahelajani Kanjani @cook_20418273

#એનિવર્સરી
#ડેઝર્ટ
# વિક 4

ગાજર નો હલવો

#એનિવર્સરી
#ડેઝર્ટ
# વિક 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ ગાજર
  2. 1/2વાટકી ઘી
  3. 1/2વાટકી ખાંડ
  4. 1/2 ટેબલ સ્પૂનખસ ખસ
  5. 1/2વાટકી ડ્રાય ફ્રુઇટ
  6. 1વાટકી દૂધ
  7. ચપટીઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છોલી, ધોઈ અને છીણી લો.

  2. 2

    હવે કઢાઈ માં ઘી નાખી તેને ગરમ કરવા મુકો.

  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર નું છીણ નાખી અને સાંતળો.

  4. 4

    લગભગ પાંચ મિનિટ સુધી સાંતળી તેમાં દૂધ ઉમેરો.

  5. 5

    હવે થોડી વાર મિક્સ કરી ખાંડ ઉમેરો અને મિક્સ કરતા રહો.

  6. 6

    ઘી છૂટું થાય ત્યાં સુધી મિશ્રણ ને હલાવતા રહો. ઘી છૂટું પડે એટલે હલવો બની ગયો હશે.

  7. 7

    હવે તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રુઇટ ઉમેરી અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Pahelajani Kanjani
પર

ટિપ્પણીઓ

Similar Recipes