રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો.
- 2
ચોખા ધોઈ નાખી થોડી વાર પલાળો.
- 3
બધા શાકભાજી લાંબા સુધારો.
- 4
કુકર મા તેલ ગરમ થાય પછી હિંગ, રાય-જીરુ, તજ લવિંગ નાખી લસણ, ડુંગળી વધારો.
- 5
પછી બધા શાકભાજી અને મસાલો નાખી થોડી વાર રહેવા દો.
- 6
તેમા ચોખા નાખી ડીશ ઢાંકી તેમા થોડુ પાણી મૂકી ૨ મીનીટ ચડવા દો.
- 7
પછી ૨ સીટી વગાડીને કૂકર બંધ કરી રેડી છે બિરયાની...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
ફોટો કેમેન્ટ્સ / કૂકપેડ સ ચેલેન્જ# week 1 Shital Joshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11785405
ટિપ્પણીઓ