ચીજ કોફતા વીથ માવા ગ્રેવી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીજ છીણી લો.તેમાં લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો. તેમાં મીઠું મરી ઉમેરો હવેબીજા વાસણમાં બટાકા માં મીઠું મરી નાખીને મીક્ષ કરો.
- 2
બટાકા ના મિસ્રણ માં કોર્નફ્લોર એડ કરો.હવે બટાકા ના મિસ્રણ માં ના ગોળા વાળી વચ્ચે ચીજનુ સટફિન્ગ ભરીગોળા વાળો.
- 3
કોફતા ને તળી લો.હવે એક કડાઈમાં થોડું તેલ બટર મૂકી હીન્ગ લસણ મરચાં નાખો. હલકા બ્રાઉન થાય એટલે ડુંગળી નાખો. પછી માવો થોડું દૂધ નાખો. કાળા મરી પાવડર મીઠું નાખીને તેલ છૂટે ત્યાં સુધી ચડવો.હવે એક સર્વિગ બાલમા ગ્રેવી કાઢી એમાં કોફતા મૂકો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
બર્ન ગાર્લીક પંપકીન સૂપ વીથ પનીર વેજ કબાબ
#સ્ટાર્ટમે પનીર અને વેજીટેબલના ઉપયોગથી એક સ્ટાર્ટર બનાવ્યું છે..અને કોળું ને લસણ નો ઉપયોગકરી સૂપ બનાવ્યો છે. Mita Shah -
-
-
-
-
-
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11801065
ટિપ્પણીઓ