રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 200 ગ્રામચણાનોલોટ
  2. 1/2 ચમચીમરચું પાઉડર
  3. 1/2 ચમચીહળદર
  4. ચપટીહીંગ
  5. મીઠું સ્વાદાનુંસાર
  6. પાણી જરૂર મુજબ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણમાં લોટને ચાળી લો. હવે તેમાં બધા મસાલા નાખી, મીઠું, તેલ અને પાણી નાખી નરમ કણક તૈયાર કરો.

  2. 2

    સંચામાં તેલ લગાવી જારી રાખો. પછી કણકને ચમચી વડે ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
m vithalani
m vithalani @cook_21388799
પર

ટિપ્પણીઓ

Similar Recipes