રાંધવાની સૂચનાઓ
- 1
સમારેલા ભિંડા લો તથા ઝીણું સમારેલું લસણ લો
- 2
એક પેન માં તેલ નો વઘાર કરો તેમાં થોડું જીરું નાખો ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખી લસણ નાખો લસણ ચડી જાય ત્યારબાદ તેમાં ભીંડા ઉમેરો
- 3
ભીંડા ને થોડી વાર હલાવો જેથી ચોંટી ન જાય, ત્યારબાદ તેમાં સ્વાાનુસાર મીઠું નાખી હલાવો, ભીંડા ચિકાસ દૂર થાય ત્યારબાદ તેમાં બધો મસાલો નાખો
- 4
મસાલો કર્યા બાદ તેના પર હોજ મૂકી ૫ મિનિટ ચડવા દો, ૫ મિનિટ પછી હલાવો અને ગેસ બંધ કરી ૧ ચમચી દહીં ઉમરીને મીક્સ કરો, છેલ્લે કોથમીર ભભરાવી સબ્જી તૈયાર...
Similar Recipes
-
-
-
-
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
😋ભીંડા દહીં તિખારી, ગુજરાતી ટ્રેડિશનલ વાનગી😋
#indiaદહી તિખારી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત ની દરેક કાઠિયાવાડી હોટેલ માં આ વાનગી મળે છે.. અને લોકો ખૂબ જ પસંદ કરે છે. મૈં આજે દહી તિખારી ભીંડા ની સાથે બનાવી છે..અને દોસ્તો સાચે જ બહુ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો.😄👌😋💕૨૫૦ Pratiksha's kitchen. -
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
-
-
ભીંડા ની ચટણી(Bhinda Chutney Recipe in Gujarati)
#GA4#week4#chatnyPost 2રાઈસ ચટણી તરીકે ઓળખાતી ચટણી ભીંડા માથી બનાવાય છે. સૂકા નાસ્તા જોડે બોવ મસ્ત લાગે છે. mrunali thaker vayeda -
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
-
-
-
-
-
વઘારેલી ઢોકળી
આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે. ચણા નો લોટ અને દહીં એ મુખ્ય સામગ્રી છે. તમને જરૂર પસંદ આવશે. Disha Prashant Chavda -
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11861666
ટિપ્પણીઓ