રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં મેથી લઈ તેમા તેમાં મરચાની ભૂકી,હળદર, ધાણાજીરું,નમક, ખાંડ, ચપટી સાજીના ફૂલ ને હા આદુ-મરચાની પેસ્ટ નાખી હલાવો.
- 2
તેમાં બાજરીનો, ઘઉંનો જાડો તથા ચણાનો લોટ ઉમેરી મિશ્રિત કરો. આ બધું ભેગું કરી તેમાં જરૂર મુજબ ખાટી છાશ ઉમેરો, તમે ખાટું દહીં પણ નાખી શકો.
- 3
હવે તેને મૂઠિયા વડે તેમ લોટ બાંધો.
- 4
હવે તેના મૂઠિયા વાડો ને ઢોકળીયામાં રાખતા જાવ. ને થોડા બદામી થાય એટલે થઈ ગયા હશે, પંદરથી વીસ મિનિટ ધીમા તાપે રાખવાથી થઈ ગયા હોય...
- 5
હવે ઠરી ગયા પછી તેના કટકા કરો.
- 6
હવે એેક પેન માં તેલ થાય પછી રાઈ, જીરુ,તલ,લીમડાના પાનને સાંતળવા પછી તેમા મૂઠિયા નાં કટકા નાખો. ને તૈયાર છે સ્વાદિષ્ટ મૂઠિયા
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના લોટમાં થી ચમચમીયા બનાવવા એ ખુબજ જૂની રેસીપી છે જે મારા દાદીમા ને મને શીખડાવી છે આ એક શિયાળા ની રેસીપી છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે #GA4#Week24#post 21#Bajri Devi Amlani -
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
-
-
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
હેલ્થી પંચ્રતન દૂધીના મુઠીયા
#વિકમીલ૩#બાફેલું/ આપણે ગુજરાતીઓ હવે બીજા દેશની ડીશ બનાવતા થયા છીએ. પણ અઠવાડિયામાં એકવાર તો આપણે દુધી ના મુઠીયા, ઢોકળા હાંડવો, એ બધું બનાવતા જ હોઈએ છીએ.. મુઠીયા માં પાંચ લોટનો ઉપયોગ કર્યો છે જેથી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી થાય.તો ચાલો દુધી ના મુઠીયા ની રેસીપી જોઈ લઈ..... Khyati Joshi Trivedi -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#ks1#cookpadindia#cookpadgujrati🍪🍪 ઢેકરા બધા અલગ અલગ રીતે બનાવે છે, અને ઘણી જાતના બને છે, મેં આજે બાજરા ના લોટ ના ઢોકળા બનાવ્યા છે,👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જે બધાને પસંદ આવે છે. Rita Vaghela -
-
ઈડલી સંભાર(Idli sambhar in gujarati recipe)
માઇઇબુકરેસિપિ ૯સુપરશેફ2દક્ષિણ ભારત ની પણ લગભગ બધે જ બનતી એક ઝટપટ અને સુપાચ્ય વાનગી..... KALPA -
-
બાજરાની રણકલી
#NRCઆ વાનગી બહુ જૂની છે જેને અત્યારના જમાનામાં બાજરાની પુરણપોળી કહી શકાય હું નાની હતી ત્યારે મારા દાદી મારા દાદાના બેન એટલે કે પપ્પા ના ફઈ આ વાનગી બહુ જ બનાવતા જે મેં આજે મારા દાદા ને દાદી બંને બનાવેલ નોટબુકમાંથી વાંચી અને બનાવેલ છે Jigna buch -
-
-
-
ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
#સુપરશેફ2 #ફલોર #લોટ #પોસ્ટ_3 આ રેસિપી માં બે લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.. ખુબ જ સરળ પૌષ્ટિક અને સાત્વિક વાનગી છે.. આ રેસિપી હુ મારી મમ્મી પાસે થી શીખી છુ Suchita Kamdar -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028089
ટિપ્પણીઓ