હેલ્ધી પાલક ખીચડી

Nidhi Khakhar
Nidhi Khakhar @cook_22133890
શેર કરો

ઘટકો

  1. ઘટકો
  2. 1 કપતુવેર દાળ
  3. ૧/૨ કપ ચણાની દાળ
  4. ૧/૪ કપ મગની ફોતરાવાળી દાળ
  5. ઉપરની ત્રણે દાળ બોઇલ કરેલી
  6. ૧ બાસમતી ચોખા (૮૦% બાફી લેવા)
  7. ૧/૨ ટી.સ્પૂન જીરું
  8. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું
  9. ૧/૨ ટેબલ સ્પૂન મીઠું
  10. ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો
  11. ૧/૨ ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો
  12. તજ લવિંગ લાલ સૂકું મરચું તમાલપત્ર એક એક નંગ
  13. 1ટમેટું જીણું સમારેલું
  14. 2ડુંગળી ઝીણી સમારેલી રાજકોટ
  15. 2 ટેબલ સ્પૂનદેશી ઘી
  16. 1પાલકની ભાજી બોઇલ કરી ક્રશ કરી લેવી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ઉમેરી ત્યારબાદ તેમાં જીરું હિંગ તજ-લવિંગ લાલ સૂકું મરચું અને તમાલપત્ર ઉમેરવું

  2. 2

    ત્યારબાદ ચોપ કરેલા આદુ મરચાં અને લસણ ઉમેરવું ત્યારબાદ ડુંગળી અને ટામેટા ઉમેરી 5 મિનીટ થવા દેવું

  3. 3

    ત્યારબાદ બધા જ મસાલા ઉમેરવા પછી બોલ કરેલી દાળ ઉમેરી 5 મિનીટ થવા દેવું ત્યારબાદ પાલકની પેસ્ટ અને ૮૦ ટકા બોઈલ કરેલા રાઈસઉમેરી પાંચથી દસ મિનિટ સુધી ચડવા દો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Khakhar
Nidhi Khakhar @cook_22133890
પર

ટિપ્પણીઓ

Similar Recipes