સ્વીટ કોર્ન મસાલા

Grishma Mehta
Grishma Mehta @cook_22237195
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાફેલી મકાઈ
  2. 2ટામેટા
  3. 2ડુગરી
  4. 2બાફેલા બટાકા
  5. 2 ચમચીતેલ
  6. 2 ચમચીલાલ મરચુ
  7. 2 ચમચીહળદર
  8. 2 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીહિંગ
  10. મીઠું (સ્વાદ અનુસાર)
  11. 1 વાટકીબેસન
  12. ૭-૮ લસણ ની કળી
  13. 1 ચમચીઆદુ પેસ્ટ
  14. 1 ચમચીકશુરી મેથી
  15. 2 ચમચીલીલુ મરચા પેસ્ટ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી

  2. 2

    સૌપ્રથમ કડાઈ મા તેલ નાખવુ. તેલ ગરમ થયા બાદ ડુંગરી નાખવી. ડુંગરી નો રંગ સૌનેરી થાય ત્યા સુધી ચડવા દેવી.

  3. 3

    ત્યાર બાદ ટામેટા નાખવા. ટામેટા ને ચડવા દેવા.

  4. 4

    આદુ પેસ્ટ, લસણ પેસ્ટ,લીલા મરચા પેસ્ટ નાખવી.મીક્ષ કરવુ.ત્યાર બાદ લાલ મરચુ,હળદર,હીંગ, ધાણાજીરૂ નાખવા.

  5. 5

    મીઠુ, બેસન નાખવુ. ત્યાર બાદ મીક્ષ કરી ૧ કપ પાણી નાખવુ.

  6. 6

    ત્યાર બાદ બાફેલા બટાકા, બાફેલી મકાઈ ના ટુકડા અને દાણા મકાઈ ના.મીક્ષ કરવુ ઉપર થી કોથમીર થી ગારનીશીગ કરવુ.

  7. 7

    ગરમા ગરમ પરાઠા,પાપડ,કાદા- કેરી-ટામેટ કચુબર સાથે પીરસૌ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Mehta
Grishma Mehta @cook_22237195
પર

ટિપ્પણીઓ (2)

Naik Pratik
Naik Pratik @cook_22263875
Looks very delicious and i must try to make it😋😊 very nice recipe 👍

Similar Recipes