રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટા ને બાફી લો પછી તેનો છૂંદો કરી તેમાં કોથમીર ને આદુ માર્ચ ની પેસ્ટ ને બધો મસાલો એડકરો
- 2
ને એકદમ બધું મિક્સ કરો રેડી છે મસાલો
- 3
પછી બ્રેડ લો તેમાં એક્સાઇડ બ્રેડ માં લી લી ચટણી લગાવો ને બીજી બ્રેડ પર માખણ લગાવો
- 4
પછી એકબ્રેડમાં બટેટા નો મસાલો લગાવી બીજી બ્રેડ ઉપર રાખી રેડી કરો
- 5
ને પછી ટોસ્તર મશીન માં સેકી લો અથવા નહોય તો નોનસ્ટિક લોઢી માં સેકી લો રેડી છે સેન્ડવીચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242092
ટિપ્પણીઓ