ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)

Gopi Milap Gokani @cook_22658819
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ઢોકળી માટે વેશણ અને ઘઉં નો લોટ લઈ તેમાં ઉપર જણાવેલ મસાલા ઉમેરી લોટ તૈયાર કરીએ. આ લોટ ની કૉંટાન્સનસી પરોઠા ના લોટ જેવી રાખવાની છે.
- 2
ત્યાર બાદ આપણે ડુંગળી, ટામેટા ની ગ્રેવી તૈયાર કરીશુ અને ગુવાર સમારીને તૈયાર રાખીશું.
- 3
હવે શાક માટે 1કૂકર માં તેલ,રાઇ,જીરું,મરચાં,લીમડો, હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી વઘાર કરીશું.ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરી થોડી વાર પકાવીશું. તેમાં મરચું,હળદર, મીઠું નાખીશું.પછી તેમાં ગુવાર ઉમેરીશું અને કૂકર બંધ કરી 1 વિશલ કરી લઇશું.
- 4
વિશલ થયા બાદ આપડે તેમાં નાની ટીકી શેપ ની ઢોકળી ઉમેરીશું. તેમાં 2 વિશલ કરી લેશું. તૈયાર છે આપણી ગુવાર ઢોકળી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક(Guvar Dhokali Sabji Recipe In gujarati)
#પરાથા અને રોટીસકાઢીયાવાડી સ્પેશિયલ ધર માં બધા નું ફેવરિટ Sheetal Chovatiya -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી ડીસઆ રેસિપી ખુબજ સ્વાદિષ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો Falguni Punjani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokali recipe in Gujarati)
#EB#WEEK5#COOKPADINDIA#COOKPADGUJARATI#GUWARSAK Vandana Darji -
-
-
-
-
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry -
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12252407
ટિપ્પણીઓ