ઈનસ્ટન્ટ કેક

Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ ચોકલેટ બિસકીટ
  2. 2 કપદુધ
  3. 1 ચમચીખાંડ
  4. 1 નાની ચમચીઈનો
  5. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બિસકીટ નોભુકો કરી તેમાં ખાંડ અને દુધ ઉમેરી હલાવો.પછી તેમાં ઈનો ઉમેરી તેની ઉપર અેક ચમચી દૂધ નાખી હલાવો.

  2. 2

    હવે અા મિશ્રણ ને બટર લગાવેલ ડિશ માં નાખી મોટી હલવાઈ માં ૧૫ મિનિટ મધ્યમ તાપે થાડી ઢાંકી ચડવા દો.

  3. 3

    પછી તેને પલટાવી અેક ડિશ માં ડેકોરેટ કરો,તૈયાર છે સોફ્ટ ઈનસ્ટન્ટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
પર

Similar Recipes