સુજી નો શીરો (Suji halwa in gujrati)

Saloni Dave
Saloni Dave @cook_21006051
શેર કરો

ઘટકો

  1. 1 કપસુજી,
  2. 1 કપખાંડ,
  3. 3 ચમચીઘી,
  4. 2 કપપાણી,
  5. 2કાજુ અને ૨ બદામ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયા મા ઘી ગરમ કરીને સુજી નાખીને ઘીમે ગેસે શકો.

  2. 2

    બાજુમાં તપેલીમાં પાણી ગરમ કરવા મુકો.

  3. 3

    સુજી શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ નાખો.

  4. 4

    હવે ૩ મીનીટ હલાવો. શીરો તૈયાર

  5. 5

    હવે એક બાઉલમાં કાઢી લો. અને ઉપર કાજુ બદામ ખમણી ને સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes