ઍપલ આઈસ્ ટી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીચા પત્તી
  2. 1ઍપલ
  3. 1લીંબુ
  4. 2 ચમચીમધ
  5. 2 કપપાણી
  6. ફુદીનો
  7. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણીમાં ચા પત્તી ઉમેરી ઉકાળી લેવુ. ગૅસ બંધ કર્યા બાદ તેમાં લીંબુ અને મધ ઉમેરી લેવુ. ઠંડુ કરી લેવુ.

  2. 2

    એક જારમાં એપલની ચીરીઓ, લીંબુના ટુકડા અને ફુદીના ના પાન ઉમેરી લેવા. હવે ઉકાળેલી ચા અને ઍપલ જ્યુસ (optional) ઉમેરી મિક્સ કરી લેવુ.

  3. 3

    હવે ગ્લાસમાં બરફના ટુકડા નાખી તેના પર ચા ઉમેરી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashini Gadani
Ashini Gadani @cook_18704296
પર

ટિપ્પણીઓ

Similar Recipes